Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ગાઝાપટ્ટી પર જમીની આક્રમણની ઈઝરાયેલની ધમકી ૩ લાખ સૈનિકો જમીની આક્રમણ માટે સજ્જ, યુએસને લીધે ઈઝરાયેલ અટક્યું
    WORLD

    ગાઝાપટ્ટી પર જમીની આક્રમણની ઈઝરાયેલની ધમકી ૩ લાખ સૈનિકો જમીની આક્રમણ માટે સજ્જ, યુએસને લીધે ઈઝરાયેલ અટક્યું

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યુ છે પણ હજી સુધી તેણે પોતાની ધમકી પર અમલ કર્યો નથી.અત્યારે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી રહી છે. જાેકે એવુ જાણવા મળ્યુ છે કે, અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પટી પર આક્રમણ નહીં કરવાની સલાહ આપી છે. સાથે સાથે પેલેસ્ટાઈન સાથે વાટાઘાટો કરવા માટે કતારને મધ્યસ્થી તરીકે રાખવા માટે પણ શિખામણ આપી છે.

    અમેરિકા હમાસે બંધક બનાવેલા મહત્તમ લોકોના છુટકાર માટે અને આ યુધ્ધ અન્ય દેશો સુધી ના પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે.
    સાથે સાથે અમેરિકા એવુ પણ માની રહ્યુ છે કે, ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.અમેરિકાનુ ફોકસ હમાસે બંધક બનાવેલા મહત્તમ નાગરિકોને છોડાવવાનુ છે. હમાસે સોમવારે વધુ બે બંધકોને છોડી મુકયા છે.જાેકે હમાસના કબ્જામાં હજી પણ ૨૦૦થી વધારે લોકો હોવાનુ મનાઈ રહ્યુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.