Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારત દ્વારા યુએસ પ્રોડક્ટસ પર વધુ ટેક્સનો મુદ્દો ઊઠાવ્યો સત્તા પર પાછા આવશે તો ભારત પર વધુ ટેકસની ટ્રમ્પની ચેતવણી
    India

    ભારત દ્વારા યુએસ પ્રોડક્ટસ પર વધુ ટેક્સનો મુદ્દો ઊઠાવ્યો સત્તા પર પાછા આવશે તો ભારત પર વધુ ટેકસની ટ્રમ્પની ચેતવણી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્‌સ પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ધમકી આપી છે કે જાે તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. મે ૨૦૧૯માં, ભારતની જનરલાઇઝ્‌ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસને ભારતે યુનાઇટેડ સ્ટેટ્‌સને તેના બજારોમાં સમાન અને વાજબી પ્રવેશ ન આપવાનું કારણ આપીને સમાપ્ત કરવામાં આવ્યું હતું.

    ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે ભારતમાં ટેક્સના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે, જ્યારે ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે. તેમણે કહ્યું કે, હું એક સમાન ટેક્સ ઈચ્છું છું. ટેક્સેશનના મામલામાં ભારત ઘણું આગળ છે. હાર્લી ડેવિડસન મોટરસાઈકલ પરના ટેક્સને જાેઈને આ સ્પષ્ટપણે દેખાય છે. તેણે વધુમાં કહ્યું કે, હું માત્ર એટલું જ પૂછવા માંગુ છું કે ભારત જેવી જગ્યાએ આ કેવી રીતે થઈ શકે? પૂર્વ રાષ્ટ્રપતિ, જેઓ શ્રેણીબદ્ધ કોર્ટ કેસ અને આરોપોનો સામનો કરી રહ્યા છે, તેઓ રિપબ્લિકન રાષ્ટ્રપતિની પ્રાથમિક ચૂંટણીઓમાં આગળ છે, અને મુખ્ય રાષ્ટ્રીય મતદાન અનુસાર ય્ર્ંઁ મતોના અડધાથી વધુનો હિસ્સો ધરાવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ફ્રાન્સનો ઐતિહાસિક નિર્ણય: હવે સંમતિ વગર અનિચ્છનીય ટેલિમાર્કેટિંગ અને સ્પૅમ કોલ્સ પર પ્રતિબંધ

      August 12, 2026

      ટીબી મુક્ત ભારત: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં કર્ણાટક અને કેરળના સાંસદોની મહત્ત્વપૂર્ણ બેઠક

      August 11, 2026

      રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી હિંસા માટે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું

      August 10, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.