Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Gold Price: વિશ્વમાં રાજકીય અસથિરતાના કારણે સોનાના ભાવમાં ભારે ઉછાળો
    Business

    Gold Price: વિશ્વમાં રાજકીય અસથિરતાના કારણે સોનાના ભાવમાં ભારે ઉછાળો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 16, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Gold Price
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Gold Price: સોનું 1 લાખને પાર, આજે 16 જૂન 2025 ના રોજ તમારા શહેરનો નવીનતમ ભાવ જાણો

    Gold Price: કોલકાતામાં સોનાના ભાવ પ્રતિ 10 રૂપિયા 1,00,160 છે, જ્યારે MCX પર તેની કિંમત 1,00,310 રૂપિયા છે. કોલકાતામાં સોનાના ભાવ પ્રતિ કિલો 1,06,456 રૂપિયા છે.

    Gold Price: ઇરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થાપનોને નિશાન બનાવીને ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં ડ્રોન વોર બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ સતત વધુ તંગ બનતી જઈ રહી છે. આ તણાવભરી સ્થિતિ વચ્ચે સોનાનો ભાવ દસ ગ્રામ માટે એક લાખ રૂપિયાનું આંકડો પાર કરી ચૂક્યો છે. બજારના નિષ્ણાતો માને છે કે હાલની પરિસ્થિતિમાં રોકાણકારો પોતાનું મૂડી રોકાણ સોનું-ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિમાં કરવાનું પસંદ કરી શકે છે.

    છેલ્લા 20 વર્ષોમાં સોનામાં અંદાજે 1200 ટકાનો વધારો થયો છે. એટલે કે વર્ષ 2005માં જેની કિંમત 10 ગ્રામ માટે ₹7,638 હતી, તે હવે જૂન 2025માં વધીને ₹1 લાખથી વધુ થઈ ગઈ છે.

    Gold Price

    ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું અને ચાંદીના તાજા ભાવ શું છે –

    એમસીએક્સ (MCX) પર સોનું હાલમાં ₹1,00,310 પ્રતિ 10 ગ્રામના દરે મળી રહ્યું છે, જ્યારે ચાંદી ₹1,06,456 પ્રતિ કિલો છે.
    ઇન્ડિયન બુલિયન એસોસિએશન અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ સોમવાર સવારે 10 વાગ્યે ₹1,00,480 પ્રતિ 10 ગ્રામ હતો, અને 22 કેરેટ સોનું ₹92,107 પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે.

    શહેરવાર ભાવ (10 ગ્રામ માટે સોનું | 1 કિલો માટે ચાંદી):

    • કોલકાતા:

      • સોનું (બુલિયન): ₹1,00,160

      • સોનું (MCX): ₹1,00,310

      • ચાંદી: ₹1,06,456

    • મુંબઈ:

      • સોનું (બુલિયન): ₹1,00,300

      • સોનું (MCX): ₹1,00,310

      • ચાંદી: ₹1,06,730

    Gold Price

    • હૈદરાબાદ:

      • સોનું (બુલિયન): ₹1,00,430

      • સોનું (MCX): ₹1,00,310

      • ચાંદી: ₹1,06,910

    • દિલ્લી:

      • સોનું (બુલિયન): ₹1,00,100

      • સોનું (MCX): ₹1,00,310

      • ચાંદી: ₹1,06,560

    • ચેન્નાઈ:

      • સોનું (બુલિયન): ₹1,00,570

      • સોનું (MCX): ₹1,00,310

      • ચાંદી: ₹1,07,050

    Gold price
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      અમેરિકાના Visa Bond નિયમો કડક, ભારતને મોટી રાહત; 50 દેશો પર સખ્તાઈ

      October 5, 2026

      GSTમાં મોટો ફેરફાર? ધરપકડની સત્તા પર સરકારનો મહત્વનો પ્રસ્તાવ

      October 5, 2026

      Everest જીરા પાવડર ખરીદ્યું છે? પહેલા બેચ નંબર ચેક કરી લો

      October 5, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.