ફ્લિપકાર્ટ સુપર કૂલિંગ ડેઝ: 2 ટન સ્પ્લિટ એસી પર શ્રેષ્ઠ ઓફર્સ
1. Voltas 3 Star Split AC
ટાટાની બ્રાન્ડ વોલ્ટાસનું આ એસી મોટા રૂમને ઝડપથી ઠંડો કરવા માટે જાણીતું છે.
કિંમત: સેલમાં આ એસી 41% ડિસ્કાઉન્ટ સાથે માત્ર 43,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
બેંક ઓફર: તેની ખરીદી પર 4,500 રૂપિયા સુધીનું વધારાનું બેંક ડિસ્કાઉન્ટ મળી શકે છે.
વોરંટી: આ ઇન્વર્ટર એસીના કોમ્પ્રેસર પર કંપની 5 વર્ષની વોરંટી આપી રહી છે.

2. Godrej 3 Star Split AC
ગોદરેજનું આ એસી પાવર સેવિંગ અને પ્રીમિયમ કૂલિંગ માટે ઉત્તમ વિકલ્પ છે.
કિંમત: આ એસી ફ્લિપકાર્ટ પર 38,490 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે.
ટેકનોલોજી: તેમાં 5-ઇન-1 કન્વર્ટિબલ ટેકનોલોજી છે, જેથી તમે જરૂરિયાત મુજબ કુલિંગ મોડ બદલી શકો છો.
વોરંટી: એસી પર 5 વર્ષ અને કોમ્પ્રેસર પર 10 વર્ષની લાંબી વોરંટી મળે છે.
3. Panasonic 3 Star Inverter AC (Smart AC)
જો તમે વાઈ-ફાઈ અને એઆઈ (AI) ફીચર્સ ધરાવતું સ્માર્ટ એસી લેવા માંગતા હોવ તો આ બેસ્ટ ચોઈસ છે.
કિંમત: ડિસ્કાઉન્ટ બાદ આ એસી 50,990 રૂપિયામાં મળી રહ્યું છે.
ઓફર: પસંદગીની બેંકો દ્વારા 6,000 રૂપિયા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
ખાસિયત: તેને તમે મોબાઈલ એપ દ્વારા પણ કંટ્રોલ કરી શકો છો. પીસીબી (PCB) પર 5 વર્ષ અને કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી મળે છે.
4. MarQ 3 Star Split AC
ઓછી કિંમતમાં વધુ ફીચર્સ જોઈતા હોય તો ફ્લિપકાર્ટની પોતાની બ્રાન્ડ MarQ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
કિંમત: 45% ના તોતિંગ ડિસ્કાઉન્ટ સાથે આ એસી માત્ર 34,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
ફીચર્સ: તેમાં ટર્બો કૂલિંગ ટેકનોલોજી આપવામાં આવી છે જે અતિશય ગરમીમાં પણ રૂમને તુરંત ઠંડો કરે છે.

