Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ટ્રાન્સફોર્મેશન જાેઇને ફેન્સ થયા ફિદા અભિનેતા હૃતિક રોશને ફ્લોન્ટ કર્યા ૬ પેક એબ્સ
    Entertainment

    ટ્રાન્સફોર્મેશન જાેઇને ફેન્સ થયા ફિદા અભિનેતા હૃતિક રોશને ફ્લોન્ટ કર્યા ૬ પેક એબ્સ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર ૬ પેક ફ્લોન્ટ કરીને મસ્ત તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ ફિટનેસ જાેઇને હાલમાં હેરાન થઇ ગયા છે. આ સાથે હૃતિક રોશન ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ એની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, પૂર્વ પત્ની સુઝૈન ખાને આ તસવીર પર પોતાની પતિક્રિયા આપી છે. જાે કે આ લેટેસ્ટ તસવીર જાેઇને અનેક લોકો વિચારમાં પડી ગયા છે. હૃતિક રોશનની દમદાર બોડી દેખાડતા કેપ્શનમાં લખ્યુ છે કે ફિનિશ લાઇન નહીં દેખ સકતે..એક્ટરની ગર્લફ્રેન્ડ ઘણી ઇમ્પ્રેસ જાેવા મળી રહી છે. એને અલગ-અલગ ઇમોજીસ શેર કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. અનિલ કપૂર, પ્રિતી ઝિન્ટા અને કરણ સિહં ગ્રોવરે પણ હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે. હૃતિક રોશને ફોટો શેર કર્યા પછી તરત ફેન્સની કોમેન્ટ્‌સ આવવા લાગી છે. એક ફેને તો કોમેન્ટ્‌સ કરી છે કે બોલિવૂડમાં બેસ્ટ બોડી, જ્યારે બીજી કોમેન્ટમાં યુઝર્સે ફાઇટર અપને રાસ્તે પર હૈ લખ્યુ છે.

    આટલું જ નહીં હૃતિક રોશનની તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. ત્રીજા એક ફેને લખ્યુ છે કે એક હી તો દિલ હૈ, કિતની બાર ચુરાઓગે? જાે કે આ વિશે એક્ટરે પહેલાં પણ મળતી આવતી તસવીરો શેર કરી હતી અને જણાવ્યુ હતુ કે આ બદલાવ ફિલ્મ ફાઇટર માટે નથી. હૃતિક રોશને ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે હું જીવનશૈલી માટે કોશિશ કરી રહ્યો છુ જેને જીંદગીભર નિભાવી શકે. વધુમાં જણાવે છે કે..જ્યારે હું વોર કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યુ કે હું મરી રહ્યું છું. હું ફિલ્મ માટે પૂરી રીતે તૈયાર હતો નહીં. હું પરફેક્શન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, જેના માટે હું તૈયાર ન હતો. ફાઇટર સિદ્ધાર્થ આનંદની સાથે હૃતિક રોશનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં બન્નેએ બેંગ-બેંગ અને વોર માટે સાથે કામ કર્યુ હતુ. ફિલ્મમાં અનિલ કપૂર અને દિપીકા પાદુકોણ સાથે મુખ્ય ભુમાક છે. વોર ૨ નો પણ ભાગ છે, જેમાં જૂનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે નજરે પડશે. આ અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.