Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો આ લૂક અભિનેત્રી અનન્યા પાંડેનો દિવાળી લૂક વાયરલ થયો
    Entertainment

    ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો આ લૂક અભિનેત્રી અનન્યા પાંડેનો દિવાળી લૂક વાયરલ થયો

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સામાન્ય લોકોની જેમ તમામ બોલિવુડ સ્ટાર પણ દિવાળીના જશ્નમાં મગ્ન જાેવા મળી રહ્યા છે. તમામ સોશિયલ મીડિયા દ્વારા દિવાળીનો લૂક ચાહકો સાથે શેર કરી રહ્યા છે. હવે અનન્યા પાંડે પોતાના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર આવતા જ છવાયા છે. દિવાળી લુકમાં અનન્યા પાંડે ડીપનેક બ્લાઉઝ સાથે સુંદર સાડીમાં જાેવા મળી રહી છે અને ગ્લેમરસ લુક ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

    તેમના ખુલ્લા વાળ ખુબ સુંદર લાગી રહ્યા છે. અનન્યા પાંડેના આ ફોટોને ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. કોઈ કોમેન્ટમાં ગોર્જિયસ લુક લખી રહ્યા છે તો. કેટલાક બ્યુટીફુલ અને હાર્ટ ઈમોજી દ્વારા પણ રિએક્ટ કરી રહ્યા છે. એક યુઝરે વાયરલ ટ્રેન્ડ મુજબ કોમેન્ટ કરતા લખ્યું કે, સો બ્યુટીફુલ, સો એલિગેન્ટ, જસ્ટ લુકિગ લાઈક અ વાઓ. અનન્યા પાડેના આ ફોટો પર ખુબ રિએક્શન મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધનતેરસના અવસર પર અનન્યા પાંડેએ પોતાનું નવું ઘર ખરીદ્યું છે, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. તેણે પોતાના ઘરે પૂજા પણ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.