Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોલસા-ભરતી કૌભાંડમાં ઈડીની કાર્યવાહી મમતા બેનર્જીના ભત્રીજાને ઈડીએ પુછપરછ માટે બોલાવ્યો
    India

    કોલસા-ભરતી કૌભાંડમાં ઈડીની કાર્યવાહી મમતા બેનર્જીના ભત્રીજાને ઈડીએ પુછપરછ માટે બોલાવ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે ૯ નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે ૧૧.૦૦ કલાકે હાજર થવું પડશે.

    પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ અભષિક બેનર્જી ગુરુવારે ઈડી સમક્ષ હાજર થશે. જાેકે તેમને કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

    જાેકે અગાઉ ઈડીએ અભિષેકને કોલસા કૌભાંડ અને ત્યારબાદ ભરતી ભ્રષ્ટાચાર મામલે સમન્સ મોકલ્યું હતું.
    ઉલ્લેખનિય છે કે, ઈડીએ અગાઉ ઓક્ટોબરમાં પણ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યું હતું. આ મામલો શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંકળાયેલો હતો. જાેકે તેઓ દિલ્હીમાં એક વિરોધ-પ્રદર્શનમાં જવાનું હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ તેમને બુધવારે નવું સમન્સ પાઠવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.