Browsing: Gujarat

કેનેડામાં તાજેતરમાં ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના ૧૯ વર્ષીય યુવાન વર્સિલ પટેલનું મૃત્યુ થયું છે. વર્સિલ કેનેડામાં…

અત્યારે જીય્ હાઈવે ગમખ્વાર અકસ્માત બાદ તથ્ય પટેલની નિંદા થઈ રહી છે. પૂર ઝડપે આવેલી વ્હાઈટ જેગુઆર ગાડીએ ૨ પોલીસ…

SG હાઇવે, જે શહેરની પશ્ચિમી સીમાને ચિહ્નિત કરતો હતો, તે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની સીમાની મધ્યમાં આવે છે અને…

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત વખતે જેગુઆર કારમાં તથ્ય પટેલની સાથે ૩ યુવતી સહિત ૫ ફ્રેન્ડ્‌સ પણ તેની સાતે જ…

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને શનિવારે પણ યથાવત…

રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરામાં રાત્રે ગાજવીજ…

જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘતાંડવ વચ્ચે ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં લોકોએ બીમાર વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના ધસમસતા…

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગુરુવારે સતત બીજા દિવસે પણ ભીડ દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો અને એ પછી પોલીસે…

હરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવેમા કારમીક…

અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ઓવરબ્રિજ પર નવ લોકોને ઉડાવી મારનારા તથ્ય પટેલને કડકમાં કડક સજા આપવા માંગ થઈ રહી…