Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Health»Cancer: શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો
    Health

    Cancer: શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો

    SatyadayBy SatyadayMarch 26, 2025Updated:March 27, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Cancer

    કેન્સરની ગાંઠની ઓળખ કરવામાં તેના કેટલાક ચોક્કસ લક્ષણો મદદ કરી શકે છે. શરૂઆતમાં કેન્સરની ગાંઠમાં કોઈ દુખાવો નથી થતો પરંતુ જેમ-જેમ આ ગાંઠ મોટી થાય છે તેમ, તેમા દુખાવો થવા લાગે છે.

    અસામાન્ય ગાંઠ: શરીરમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ ગાંઠ વિકસીત થવા લાગે અને તેમાં વૃદ્ધિ થતી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરને બતાવવુ જરૂરી છે.

    હાર્ડ અને સ્ટેબલ ગાંઠ: કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.

    ચામડી નો રંગ બદલવો: જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત હોઈ શકે છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે.

    દુખાવો થવો: શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતો, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તે આસપાસની પેશીઓ પર દબાણ લાવે છે. જેનાથી દુખાવો થાય છે.

    કેન્સરની ગાંઠ ફુટી જવાથી શું થાય છે?

    કેન્સરની ગાંઠ ફુટવાથી સ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે. ગાંઠ ફુટવાથી ઈન્ટરનલ બ્લિડીંગ થઈ શકે છે અને આસપાસની પેશીઓ ફાટી શકે છે. આ ઉપરાંત કેન્સરના સેલ્સ અનેય બોડી પાર્ટ્સમાં ફેલાઈ શકે છે. જેનાથી મેટાસ્ટેસિસ કેન્સરના ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી જો કોઈને કેન્સરની ગાંઠ ફુટવાનુ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકાય છે.

    શરીરના ક્યા ભાગો પર કેન્સરની ગાંઠ થાય છે?

    બ્રેસ્ટ મહિલાઓમાં બ્રેસ્ટમાં ગાંઠ થવી એક નોર્મલ સમસ્યા છે. આ સ્થિતમાં બ્રેસ્ટનો શેપ બદલાઈ શકે છે. તેમા ગાંઠ અનુભવાય છે અને નિપલમાંથી લોહી નીકળે છે.

    ડોક

    ગળામાં લસિકા ગાંઠો અથવા થાઇરોઇડમાં ગાંઠ વિકસીત શકે છે. આ પણ કેન્સરનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

    પેટ અને આંતરડા

    પેટમાં ગાંઠ કે આંતરડામાં કેન્સર થઈ શકે છે.

    સ્કિન

    સ્કિન પર અસામાન્ય ગાંઠ કે ફોલ્લીઓ કેન્સરનું સંકેત હોઈ શકે છે.

    ફેફસા

    ફેફસામાં કેંસર મુખ્ય રીતે જે લોકો ધુમ્રપાન કે દારૂનુ સેવન કરે છે.

    કેન્સરનું નિદાન કેવી રીતે કરી શકાય છે?

    જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે:

    1. બાયોપ્સી: બાયોપ્સીમાં, ગાંઠના નાના નમૂના લેવામાં આવે છે અને લેબમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કેન્સરને ઓળખવાની સૌથી અસરકારક પદ્ધતિ છે.

    2. તબીબી પરામર્શ: તમે ડૉક્ટરની સલાહ લઈને તમારી સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન મેળવી શકો છો.

    3. નિયમિત તપાસ: નિયમિત આરોગ્ય તપાસ દ્વારા, તમે સમયસર કેન્સર ની ઓળખ કરી શકો છો અને તેનાથી બચી શકો છો.

    Cancer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Health Tips: ઈંડા નથી ખાતા? આ 7 ખોરાકથી પ્રોટીનની ઉણપ દૂર કરો

    April 22, 2025

    Health Care: ચા ના વધુ સેવનથી થતી હાનિ; જાણો કે તમારે કેટલી ચા પીવી જોઈએ અને શા માટે.

    April 18, 2025

    Health care: પ્લાસ્ટિકથી ખોરાક ઢાંકવો કેટલો ખતરનાક છે?

    April 18, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.