Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Bike Tips and Tricks: બાઈક રોકવા માટે એક સાથે ગિયર ડાઉન ન કરો
    Auto

    Bike Tips and Tricks: બાઈક રોકવા માટે એક સાથે ગિયર ડાઉન ન કરો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 15, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Bike Tips and Tricks
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Bike Tips and Tricks: બાઈક રોકતા સમયે એક સાથે ગિયર ડાઉન ન કરો, વજન જાણીને કરો યોગ્ય નિર્ણય

    Bike Tips and Tricks: જો તમે એક જ વારમાં ગિયર્સ ડાઉનશિફ્ટ કરીને તમારી બાઇક રોકી રહ્યા છો, તો આજથી જ આ આદત બદલો.

    Bike Tips and Tricks: જો તમે બાઇક ચલાવતા હોવ અને તમે અચાનક બધા ગિયર્સ નીચે કરીને તમારી બાઇકને વધુ ઝડપે રોકી દો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ખરેખર તમને લાગશે કે આનાથી બાઇક તરત જ બંધ થઈ જશે પરંતુ તેના કારણે એન્જિન જોખમમાં મુકાઈ જાય છે.

    શા માટે ઝડપથી ગિયર ડાઉન કરવું ખરાબ છે?

    જો તમે બાઈક ઝડપી રીતે રોકવા માટે ઝડપથી ગિયર ડાઉન કરો છો, તો આ માટે બાઈકના એન્જિન પર અતિરિક્ત દબાવો પડતો હોય છે. એન્જિન ગરમ થઈ જાય છે, જેના પરિણામે માઈલેજ ઝડપથી ઘટી શકે છે. વધુમાં, જો તમે આ ઝડપથી કરો તો ગિયર પણ તૂટી શકે છે અને તમે નુકસાનમાં પડી શકો છો.

    Bike Tips and Tricks

    આ પાર્ટ્સને થાય છે નુકસાન

    જો તમે ઝડપથી બાઈકનો ગિયર બદલો છો, તો આ ક્લચ પ્લેટને નુકસાન પહોંચાડે છે. કદાચ ક્લચ પ્લેટ ઘીસી જવા લાગે છે અને આ સાથે એન્જિનના અન્ય ઘટકોએ પણ નુકસાન થઈ શકે છે. આ પ્રોસેસમાં, ગિયર પણ તૂટી શકે છે, જે આગળ જઈને મોટા ખર્ચનું કારણ બની શકે છે.

    ગિયર કેવી રીતે બદલો

    જો તમે બાઈકનું ગિયર ડાઉન કરી રહ્યા છો, તો સૌપ્રથમ તમારે સ્પીડ ઘટાડવી જોઈએ અને પછી એક જ ગિયર ડાઉન કરવો જોઈએ. ત્યારબાદ, જેમ જેમ સ્પીડ ઓછી થતી જાય છે, તેમ તેમ તમારે ગિયર ડાઉન કરતા જવું જોઈએ. આ રીતે, તમારી બાઈકના એન્જિન પર કોઈ નકારાત્મક અસર થતી નથી અને માઈલેજ પણ સારી રીતે જાળવાઈ રહે છે.

    Bike Tips and Tricks

    Bike Tips and Tricks
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      548 કિમીની રેન્જ અને 5-સ્ટાર સેફ્ટી: જાણો MG M9 ની નવી કિંમત

      April 17, 2026

      Hyundai’s master plan: આગામી 5 વર્ષમાં 26 નવા મોડલ સાથે ભારતીય બજારમાં મચાવશે ધૂમ

      April 16, 2026

      Yamaha’s new avatar: 2026 Yamaha Fascino 125 હાઇબ્રિડ નવા લુક સાથે લોન્ચ

      April 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.