Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દિવાળી પહેલા EPFO ખાતાધારકોને મળી ગિફ્ટ EPFO ખાતાધારકોને મળવા લાગ્યા વ્યાજના પૈસા
    India

    દિવાળી પહેલા EPFO ખાતાધારકોને મળી ગિફ્ટ EPFO ખાતાધારકોને મળવા લાગ્યા વ્યાજના પૈસા

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના વ્યાજ દરોને ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં, EPFO ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ દરઓફર કરી રહ્યું છે. નોંધનીય છે કે EPFO ના વ્યાજ દરો દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.

    આ વર્ષની વાત કરીએ તો સરકારે જૂન ૨૦૨૩માં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ પછી, સરકારે વ્યાજ દરના નાણાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ એટલે કે ટિ્‌વટર પર ઘણા વપરાશકર્તાઓ લાંબા સમયથી EPFO ને પૂછી રહ્યા છે કે વ્યાજના નાણાં તેમના ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે. જ્યારે સુકુમાર દાસ નામના યુઝરે આ બાબતે સવાલ પૂછ્યો તો EPFO એ જવાબ આપ્યો કે ખાતામાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાતાધારકોને આ વર્ષે કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. આ સાથે EPFO એ કર્મચારીઓને ધીરજ રાખવાનો અનુરોધ પણ કર્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.