Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ગ્લેમરસ અવતાર જાેઇને દંગ રહી ગયા ફેન્સગ્લે ટાઇટ ફિટેડ ડ્રેસમાં અવનીત કૌરે શેર કર્યો બૉલ્ડ લૂક
    Entertainment

    ગ્લેમરસ અવતાર જાેઇને દંગ રહી ગયા ફેન્સગ્લે ટાઇટ ફિટેડ ડ્રેસમાં અવનીત કૌરે શેર કર્યો બૉલ્ડ લૂક

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 5, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ પોતાની લેટસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અવનીત કૌરે પોતાની બૉલ્ડનેસથી બધાને ચોંકાવી દીધા છે, એક્ટ્રેસ અવારનવાર તસવીરો અને વીડિયોથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હૉટનેસ જાેઈને ફેન્સ દંગ રહી ગયા છે. અભિનેત્રી અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌરે બ્લૂ કલરના ટાઈટ ફીટ લૂકમાં શૉર્ટ ડ્રેસ પહેરેલો છે. તેને સ્ટાઇલિશ દેખાવા માટે અવનીત કૌરે પૉનીટેલમાં તેના વાળ કર્લ કર્યા છે અને સામાન્ય મેકઅપ પણ કર્યો છે. અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવી કરિયરની શરૂઆત કરી હતી. અવનીત કૌરે બૉલીવુડમાં નવાઝુદ્દીન સાથે ફિલ્મ ‘ટીકુ વેડ્‌સ શેરુ’થી ડેબ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક્ટિંગની સાથે એક્ટ્રેસ અવનીત કૌર પણ ખૂબ જ સારો ડાન્સ કરે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે, ત્યારે ચાહકોના દિલ ઝડપથી ધડકવા લાગે છે. અવનીત કૌર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ લિસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ મજબૂત છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.