સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. સની દેઓલે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ખુબ જ મહેનત કરી હતી. લાંબા પ્રમોશન બાદ સની હવે યુએસમાં વેકેશન મનાવી રહ્યા છે. સનીએ યુએસથી ઘણાં ફોટોસ અને વીડિયો શેર કર્યા છે. હાલમાં જ સનીએ એક વીડિયો શેર કર્યો હતો જેને જાેઇને સનીના ફેન્સ ચોંકી ગયા હતા. સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જણાવી રહ્યા છે કે તે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે અને તેમને માત્ર પીઝા જ ખાવા માટે મળી રહ્યા છે. સની મિત્રોને ચીડવે છે અને કહે છે કે…
Author: Shukhabar Desk
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી. તેમણે એક ફોટો શેર કરી છે જેમાં મળી આવેલા અવશેષો દેખાઈ રહ્યા છે. આ પ્રથમ વખત છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓની ફોટો સામે આવી છે, જેમાં એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. ફોટોમાં મંદિરમાં લાગનાર સ્તંભો પણ જાેઈ શકાય છે. કહેવામાં આવી…
દિલ્હીમાં જી૨૦ સમિટ દરમિયાન હોટેલ તાજ પેલેસમાં હડકંપ મચી ગયો હતો. તેનું કારણ હતું ચાઈનીઝ પ્રતિનિધિમંડળનીં રહસ્યમય બેગ. લગભગ ૧૨ કલાક સુધી આ ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્યનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આ બેગમાં એક વિચિત્ર દેખાતો ડિવાઈસ મૂકેલો હતો જેને લઈને સુરક્ષાકર્મીઓને શંકા થઈ હતી. જી૨૦ સમિટ માટે ભારત આવેલા ચીનના પ્રતિનિધિમંડળને તાજ પેલેસ હોટેલમાં રોકાણ અપાયું હતું જ્યાં બ્રાઝિલનું પ્રતિનિધિમંડળ પણ હાજર હતું. દરમિયાન ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્ય પાસે વિચિત્ર બેગ જાેવા મળી હતી. પ્રોટોકોલ અનુસાર એ બેગ હોટેલના સિક્યોરિટી દ્વારા ચેક કરવામાં આવી નહોતી. પછી હોટેલ સ્ટાફે દિલ્હી પોલીસ અન સુરક્ષાદળોને બેગમાં એક વિચિત્ર સ્વરૂપ ધરાવતા ડિવાઈસ…
જૂન મહિનામાં બિપરજાેય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમોએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાથી ગુજરાતને રૂ.૧૭૯૭.૮૨ કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ૭૦૦ કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્રએ રાજ્ય સરકારને હજી સુધી કોઈ સહાય ચૂકવી નથી. આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ…
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી૨૦ શિખર સંમેલનની સફળતા પર આજે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જી૨૦ સમિટના સફળ સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક પ્રસ્તાવ પણ રજુ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત આજે વૈશ્વિક એજન્ડા-સેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે, જેનો શ્રેય દેશના નેતૃત્વને જાય છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ, પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ૨ મુખ્ય ર્નિણય લેવાયા છે, જેમાં ઉજ્જવલા યોજનાનો વિસ્તાર વધારવા આગામી ૩ વર્ષમાં ૨૦૨૬ સુધી ૭૫ લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી અપવામાં આવશે. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષ સુધી ગેસ…
અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની વાતોમાં આવીને પતિ પર ત્રાસ ગુજરાતી હોવાને લઈ આખરે શિક્ષક પતિએ આપઘાત કરી લીધો હતો.અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની…
સુરતના સચિન વિસ્તારમાં નિંદ્રાધીન પરિવાર પર સ્લેબના પોપડા પડ્યા હતા, આ ઘટનામાં ૧ વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.મળતી માહિતી મુજબ મૂળ ઉતર પ્રદેશના વતની અને હાલમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક ૧ વર્ષીય પુત્રી શિવાની હતી. એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. દીકરી માતા સાથે બે મહિના પહેલા જ વતનથી સુરત આવી હતી. ગતરાત્રીના સમયે ત્રણ માળના…
સુરત મહાનગર પાલિકામાં રખડતા ઢોર મુદ્દે જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. પરંતું પશુપાલકોનાં મળતીયાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ પશુપાલકોને આપી દેતા હવે ફરિયાદ કરનાર વ્યક્તિઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. કુમાર કાનાણી દ્વારા આવા અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી છે. સુરતના વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મનપા કમિશ્નરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વરાછાનાં ધરમનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની અંદર ઢોર રખડતા હતા. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગર પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. પરંતું કોર્પોરેશનનાં અધિકારી દ્વારા આ ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેતા માથાભારે પશુપાલકોએ ફરિયાદીનું નામ અને…
અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ નોંધાયા છે. મચ્છજરન્ય અને પાણી જન્ય રોગોનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે. પાછલા મહિનાની સરખામણીમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ ૮૦૫ કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને ૧૦ દિવસમાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ નોંધાવા પામ્યા છે.…
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેમની ફિલ્મો મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ, તિરૂવનંતપુરમ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ, ગુવાહાટી, ઈન્દોર, જયપુર, નાગપુર, દિલ્હી જેવા ૩૦ શહેરોમાં ૫૫ સિનેમા હોલમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ તહેવાર ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે – ૨૬ સપ્ટેમ્બરે તેમના જન્મદિવસના બે દિવસ પહેલા. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનઃ આ ફેસ્ટિવલ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયા અને ઁફઇ ૈંર્દ્ગંઠના સહયોગથી ઉજવવામાં આવશે. ફેસ્ટિવલની થીમ હશે, ‘આનંદજ્ર૧૦૦ – ફોરએવર યંગ’! આ સમય દરમિયાન તેની ‘હમ દોનો’, ‘તેરે ઘર કે સામને’, ‘સીઆઈડી’,…