Author: Shukhabar Desk

ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર અને યુવતીઓએ પર કુકર્મની છાશવારે ફરિયાદો ઉઠી રહી છે. આરોપીઓને જાણે કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ બેફામ બની આવી ઘટનાઓને અંજામ આપે છે. પરિણામે ગુજરાત મોડેલ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચ મહેસાણાની એક યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણામાં પીડિતાના ફિયાન્સએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.કડી નજીક રહેતા યુવકની વિરમગામ ખાતે રહેતી યુવતી સાથે સગાઈ થઇ હતી. બાદમાં બનેં વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી. આ દરમિયાન ગત રાત્રે યુવક વિરમગામે ગયો હતો. જ્યાથી તેમની ફિયન્સીને સ્કોર્પિયો જીપમાં કડી…

Read More

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્‌ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં ૩.૭ ઇંચ વરસાદ, ગોધરામાં ૩.૫ ઇંચ,વડોદરાના દેસરમાં ૨.૭ ઇંચ, આણંદમાં ૨.૪ ઇંચ, કાલોલ અને હાલોલમાં ૨-૨ ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં ૨-૨ ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં ૧.૭૫ ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં ૧.૫ ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં…

Read More

જુના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હવે જૂના સચિવાલયની જગ્યાએ નવું ભવન તૈયાર કરવામાં આવશે. જૂના સચિવાલયમાં ક્રમશઃ ૮ બ્લોક તૈયાર કરાશે. ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો ર્નિણય લેવામાં આવ્યો છે. રિ- ડેવલપ માટેનો આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જૂના સચિવાલયમાં ક્રમશ ૮ બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં ૧૦૦ કરોડના ખર્ચે ૨ બ્લોક તૈયાર…

Read More

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને આવતી કાલે એટલે કે રવિવારે દમણ-દાદરા નગર હવેલી, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જાેવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને પૃવ સહિત મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદ ઝાપટા જાેવા મળ્યા હતા. તો ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી ઝરમર વરસાદ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના અનુમાન અનુસાર, ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના…

Read More

છુટાછેડા લીધેલી મહિલાઓને ઘણા પ્રકારના મ્હેણા સાંભળવા પડે છે પરંતુ સદીઓ પહેલા એવો પણ સમય હતો જ્યારે મહિલાઓને ડિવોર્સ લેવા માટે પરવાનગી પણ નહોતી. તેઓ અત્યાચાર સહન કરવા માટે મજબૂર હતી, કેમ કે તેમને છુટાછેડા લેવાની મનાઈ હતી. આ બધુ ત્યાં સુધી ચાલ્યુ જ્યાં સુધી એક આશ્રમે આને બદલવાનું ના વિચાર્યુ. ૧૨મી અને ૧૩ મી સદી દરમિયાન જાપાની સમાજમાં તલાકની જાેગવાઈ નહોતી, પરંતુ આ માત્ર પુરુષો માટે જ હતી. પુરુષ પોતાની પત્નીઓને સરળતાથી ડિવોર્સ આપી શકતા હતા જ્યારે મહિલાઓ ઘરેલુ હિંસા વિરુદ્ધ અવાજ પણ ઉઠાવી શકતી નહોતી. તેમને પોતાનું આખુ જીવન પોતાના ટોક્સિક પતિઓને સમર્પિત કરી વિતાવવુ પડ્યુ કેમ કે…

Read More

દેવાળીયા થવાના આરે પહોંચેલા પાકિસ્તાનની સરકારના મંત્રીઓ પણ પાકિસ્તાનનો ફજેતો કરવામાં કશું બાકી રાખી રહ્યા નથી. પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક દાર હવે એક પત્રકાર સાથે જીભાજાેડીના કારણે ચર્ચામાં આવ્યા છે. પત્રકારનો આરોપ છે કે, ઈશાક દારને મેં આઈએમએફને લગતો સવાલ પૂછ્યો હતો અને તેમણે મને તેના કારણે લાફો મારી દીધો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુરુવારે આ ઘટના બની હતી. ઈશાક દાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરીને સંસદ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પત્રકાર શાહીદ કુરૈશીએ તેમને કેટલાક સવાલ પૂછ્યા હતા. વાયરલ વિડિયોમાં જાેઈ શકાય છે કે, પત્રકાર તેમને હમણાં વાત કરશો કે નહીં તેવુ પૂછે છે અને તેના જવાબમાં…

Read More

અત્યાર સુધી રશિયા અને યુક્રેન યુધ્ધમાં રશિયાને મદદ કરનાર રશિયાની પ્રાઈવે્‌ટ આર્મી વેગનર ગ્રૂપે બગાવત કરવાની ધમકી આપ્યા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. રશિયન પ્રમુખ પુતિન માટે આ પ્રકારની ધમકી મોટા ફટકા સમાન છે. પોતાના દેશ સામે બાંયો ચઢાવનાર વેગનર ગ્રૂપનો ચીફ વગેની પ્રિગોઝિન હવે રાતોરાત ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે, પુતિનની સામે પડનાર પ્રિગોઝિન છે કોણ… પ્રિગોઝિન પુતિનની એકદમ નિકટના વ્યક્તિ તરીકે જાણીતો હતો પણ હવે તેણે જ તખ્તા પલટની ધમકી આપી છે. તેનો જન્મ ૧૯૬૧માં સેંટ પિટર્સબર્ગમાં થયો હતો. બાળપણમાં તેના પિતાનુ મોત થયુ હતુ. તેની માતા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. શરૂઆતના અભ્યાસ બાદ…

Read More

વેગનર સૈનિકોએ રોસ્ટોવ શહેરમાં પ્રવેશ કર્યો અને દક્ષિણ રશિયાના મુખ્ય સૈન્ય મથકને કબજે કર્યું છે. મોસ્કોમાં સત્તાવાળાઓએ અર્ધલશ્કરી જૂથના માલિક, યેવજેની પ્રિગોઝિન વિરુદ્ધ વિદ્રોહનો આરોપ મૂકી વોરન્ટ જાહેર કર્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ખાનગી સેના વેગનર ગ્રુપે તેમની સામે બળવો કર્યો છે. વેગનર ગ્રુપ એક સમયે પુતિન સમર્થક હતું અને યુક્રેનમાં રશિયા વતી લડી રહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, હવે વેગનર જૂથના નેતા યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિને તેના સૈનિકોને રોસ્ટોવ શહેરમાં મોકલ્યા છે. યેવજેનીએ શહેરમાં આર્મી હેડક્વાર્ટર અને એરપોર્ટ સહિતની લશ્કરી જગ્યાઓ પર કબજાે કરવાનો દાવો કર્યો છે. રસ્તાઓ પર ટેન્ક ઉતારી દેવામાં આવી છે. રશિયન સેના સાથે તેની અથડામણના સમાચાર…

Read More

ભારતના વડા પ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ જૂને વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રીતે પાકિસ્તાનને આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પઠાણકોટ અને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા દોષિતોને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે શુક્રવારે અમેરિકા અને ભારત તરફથી લગાવેલી ફટકાર પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નિવેદન એ વ્યક્તિના પ્રવાસ દરમિયાન આવ્યું છે જેમના ગુજરાતના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન મુસલમાનોના નરસંહારની તપાસના કારણે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પીએમ મોદીને…

Read More

ભારતીય ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પરથી ડ્રોપ કરવાના ર્નિણયથી પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર ખૂબ જ નિરાશ થયા છે. ગાવસ્કરે કહ્યું કે, ડબલ્યુટીસી ફાઈનલમાં આખી ભારતીય બેટિંગ યુનિટે નિરાશ કર્યા છે તો પછી પૂજારાને જ બલિનો બકરો કેમ બનાવવામાં આવી રહ્યો છે. અજિંક્ય રહાણે સિવાય કોઈ પણ ભારતીય બેટ્‌સમેન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં પોતાની છાપ છોડી નહતો શક્યો. લિટલ માસ્ટરે આ દરમિયાન વાતો વાતમાં વિરાટ કોહલી પર પણ નિસાન સાધ્યું હતું કે, પૂજારાના કોઈ પણ પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ નથી કે, જેઓ તેમને બહાર કરવા પર હંગામો કરશે. સુનીલ ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે શું ચેતેશ્વર પૂજારા…

Read More