Author: Shukhabar Desk

ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને વધી રહેલા વિવાદનો મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. હવે હાઈકોર્ટે આ ફિલ્મના મેકર્સની સાથે સેન્સર બોર્ડને પણ ફટકાર લગાવી છે. સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સામે સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ફિલ્મ અને ટીવી કલાકારોએ પણ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ફિલ્મને લઈને વિવાદ શરૂ થયા બાદ મેકર્સે તેના ડાયલોગ બદલવાની વાત કરી હતી. આ સિવાય ફિલ્મ મેકર્સે દર્શકોને પોતાની ફિલ્મ તરફ આકર્ષવા માટે ટિકિટના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો. અહેવાલ છે કે થિયેટરોમાં ૨૦૦૦ રૂપિયા સુધીની ટિકિટની કિંમત હવે ઘટાડીને ૧૧૨ રૂપિયા કરવામાં આવી છે. ફિલ્મે…

Read More

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે વેકેશન પર છે. સુઝૈને અર્સલાન સાથે પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે કે જેમાં તેઓ એકબીજા પર પ્રેમ વરસાવતા જાેવા મળે છે. ફેન્સથી લઈને સેલેબ્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ મેક્સિકોમાં વેકેશન માણી રહ્યા છે. બોલિવૂડમાં એક્ટર અર્સલાન ગોનીની સારી કહી શકાય તેવી શરૂઆત નથી થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારે કરિયર આગળ વધી રહ્યું છે તેનાથી તે ખુશ છે. ફિલ્મી કરિયર કરતાં છેલ્લા થોડા સમયથી અર્સલાન ગોની રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં રહે છે. અર્સલાન ગોની…

Read More

દૂધસાગર રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ દૂધસાગર રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ઢોર પકડ પાર્ટીએ રસ્તા પર રહેલા બકરાંને વાહનમાં પૂરી દેતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. થોડીવાર માટે સ્થાનિકો અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઝપાઝપી જાેવા મળી હતી. ઘટનાને લઈ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર મકબુલ ઉદાણી સ્થળ પર પહોંચી ગયા હતા અને કોર્પોરેશનની ટીમ પાસેથી બકરાં છોડાવ્યા હતા. કોર્પોરેટરનો દાવો છે કે કોર્પોરેશનની ટીમે લોકોની માલિકીના બાંધેલા બકરાં પકડ્યા હતા. સમગ્ર મામલે ઢોર પકડ પાર્ટી પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેમ છે. બકરાં પકડતાં આ સમગ્ર હોબાળો થયો હતો. ઢોર પકડવા ગયેલી…

Read More

અબડાસામાં વીજળી પડતા એકનુ મોત ૨ લોકોને ઈજા રાજ્યમાં છેલ્લા ૨ દિવસથી જાેરદાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કચ્છમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર પારી ખેલી છે. કચ્છ, માંડવી તેમજ અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંડવી – ગઢસીસાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. તો બીજી તરફ અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે ૨ લોકોને ઈજા પહોંચી છે.કચ્છના અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે ૨ લોકોને ઈજા પણ પહોંચી છે. ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતો પર વીજળી પડી હતી. અબડાસાના સુડધ્રો મોટી ગામે ખેતરમાં વીજળી પડતા એકનો મોત થયો છે…

Read More

અમદાવાદ શહેરમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનીયર યુવકે ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો છે. તેમજ વાહન ચોરી કરવામાં મજા આવતા ૧૭ વાહનોની ચોરી કરી. જેમાં નારણપુરા પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા ઉમંગ વાછાણીએ શોર્ટકટ મની માટે ૨ મહિનામાં ૧૭ વાહનોની ચોરી કરી છે. જેમાં આરોપી ઉમંગએ નારણપુરા વિસ્તારમાં જુદા જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. તેમજ એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનલિસી મદદથી પોલીસ આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં ૧૫ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે.…

Read More

રાજ્યમાં આજે ૪૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે ૬ થી ૨ વાગ્યા સુધીમાં ૪૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. નવસારી, મુંદ્રા, ચીખલી, ખેરગામ, ધરમપુર, મહુવા, પારડી, વલસાડ, વાલોડ, નંત્રંગ, ગણદેવી, સોનગઢ, વ્યારામાં સવા બે ઈંચથી પોણા બે ઈંચ વરસાદ થવા પામ્યો છે. જ્યારે ધોરાજીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ કડાણામાં ૧ ઈંચ અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે શહેરનાં પાળીયાદ રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે મહિલા કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેથી રસ્તા પરથી પસાર થતી મહિલાઓને ભારે તકલીફ ભોગવવી પડી હતી. ત્યારે બપોર બાદ શહેર સહિત જીલ્લામાં…

Read More

અમદાવાદના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોક છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે પોલીસ…

Read More

આજરોજ ડીસા નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડીસા આદર્શ હાઇસ્કૂલ પાછળ આવેલા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ દૂર કરતી વખતે ગરીબ પરિવારોના આંખોમાં આંસુ જાેવા મળ્યા હતા અને પોતાનું રહેણાંક મકાન ન તોડવા માટે નગરપાલિકાના અધિકારીઓ સામે આજીજી કરતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને શહેરી વિકાસ માટે નવા રોડ ભૂગર્ભ ગટર અને લાઈટોની વ્યવસ્થા શહેરી વિસ્તારને મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના આદર્શ હાઇસ્કૂલ પાછળ આજે ડીસા…

Read More

ગાંધીના ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા સ્લોગનો સામે એક એવી શાળા કે જે સરકાર દ્વારા મંજૂર કર્યા ના ૭ વર્ષ વીતી ગયા બાદ પણ ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજીના મંદિરના આશ્રમમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. અમરેલી જિલ્લાના જામકા ગામે શાળાના મકાનના અભાવે બાળકો મંદિરના આશ્રમમાં બેસીને ભણવા મજબૂર બન્યાં છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા જામકા ગામમાં ધોરણ ૯થી ૧૨ માટે હાઈસ્કૂલ બનાવવા માટે વર્ષ ૨૦૧૬માં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭થી…

Read More

આજથી જેટકોનાં તમામ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. કર્મચારીઓની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણા પડી ભાંગી હતી. પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. તમામ વીજ કંપનીઓનાં ઈજનેરો-ટેકનીકલ સહિતનો સ્ટાફ હડતાળમાં જાેડાશે તો અંધારપટ્ટની સ્થિતિનાં સંકેત છે. ગુજરાત વીજ વિભાગના જેટકોના કર્મચારીઓ દ્વારા આજથી માસ સીએલ સહિત ચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાત માં આજે ૭ હજાર જેટલા કર્મચારીઓ માસીએલ પર ઉતર્યા છે. અને આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ ઉતરશે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત…

Read More