Author: Shukhabar Desk

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન શ્વાનનો ત્રાસ વધતો જાય છે. જુન-૨૦૧૯માં હ્યુમન સોસાયટી દ્વારા કરાયેલ સર્વે મુજબ તે સમયે અમદાવાદ શહેરમાં આશરે શ્વાનની સંખ્યા ૨,૨૦,૦૦૦ હતી.આજે અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૩,૭૫,૦૦૦ જેટલી થઇ જવા પામેલ છે. મ્યુ.કોર્પો દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટેનો આપેલ કોન્ટ્રાક્ટ મુજબ શ્વાનને પકડી તેનું ખસીકરણ કરી અન્ય જગ્યાએ છોડી મુકવાના હાલ પ્રતિ શ્વાન દીઠ રૂા.૯૭૬.૫૦ ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા સને ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, સને ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને સને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ મળી કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરેલ છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત…

Read More

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ સતત વધી ગયો છે. સરકાર તથા તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાના ધૂમાડા કરી રહી છે, પરંતુ અમદાવાદની જનતા કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત થઈ ગઈ છે. અમદાવાદમાં રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી બ્રાન્ડના માલિક પરાગ દેસાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાત નકારી રહ્યાં છે. અમદાવાદમાં વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર પરાગ દેસાઈની પાછળ રખડતા કૂતરાઓ દોડ્યા હતા. આ દરમિયાન કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને સારવાર દરમિયાન તેમનું…

Read More

બાંગ્લાદેશના કિશોરગંજમાં સોમવારે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૧૫ મુસાફરોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રાજધાની ઢાકાથી લગભગ ૮૦ કિમી દૂર ભૈરબ વિસ્તારમાં આ અકસ્માત થયો છે. સ્થાનિક મીડિયાએ ઘટના સ્થળે હાજર લોકોને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ ભયાનક હતો, ટ્રેનો અથડાવાનો જાેરદાર અવાજ સંભળાયો હતો. હજુ પણ કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલા છે. આ લોકો ક્ષતિગ્રસ્ત કોચની નીચે દટાયેલા છે. જાે કે ફાયર સર્વિસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઢાકા રેલ્વેના પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું…

Read More

આજે ભાજપે મધ્યપ્રદેશમાં તેની પાંચમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આમાં ૯૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશમાં છેલ્લી ચાર યાદીઓમાં ૧૩૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બાકીના ૯૪ નામોમાંથી પાર્ટીએ ૯૨ નામોની જાહેરાત કરી છે. ભાજપે પોતાની યાદીમાં ઘણા આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. શિવપુરી વિધાનસભા બેઠક પરથી ભાજપે યશોધરા રાજે સિંધિયાની ટિકિટ રદ કરીને દેવેન્દ્ર જૈનને ઉમેદવાર બનાવ્યા છે. જાેકે, યશોધરાએ ઉંમર અને સ્વાસ્થ્યને ટાંકીને પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને અહીંથી ટિકિટ આપવામાં આવશે,…

Read More

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. આ વર્ષે આ તહેવાર ૨૪ ઓક્ટોબર એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. દેશના દરેક ભાગમાં આ તહેવારનું જશ્ન જાેવા મળે છે પરંતુ અમુક એવા સ્થળો છે જે દશેરા મનાવવા માટે સમગ્ર દુનિયામાં ફેમસ છે. દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ ૨૪ ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ પર્વને મનાવવા પાછળ ઘણી માન્યતાઓ છે. પૌરાણિક કથા અનુસાર માતા દુર્ગાએ આ દિવસે રાક્ષસોનો નાશ કર્યો હતો તેથી શારદીય નવરાત્રિના દસમા દિવસે આ ઉત્સવ મનાવવામાં આવે છે. ભારતમાં લોકો ખૂબ ધામધૂમથી…

Read More

ગુજરાત પર ચક્રવાત તેજને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. આઈએમડીના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે જાે કે આ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે કેટલીકવાર વાવાઝોડું તેની આગાહી કરેલો રસ્તો અને તીવ્રતા બદલી શકે છે જેવી રીતે બિપરજાેય વાવાઝોડાના કિસ્સામાં જાેવા મળ્યું હતું જે જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને લેન્ડફોલ કરવા માટે તેની ઝડપ અને દિશા બદલતા પહેલા શરૂઆતમાં ગુજરાતના માંડવી અને…

Read More

અમેરિકાની બાયડેન ગર્વમેન્ટે યુએસએમાં કામ કરવા માટે વિદેશી કામદારોને આપવામાં આવતા એચ૧બી વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારો વિદેશી કર્મચારીઓની ક્ષમતામાં સુધારો કરવા તેમજ વિદેશી વિદ્યાર્થીઓ ને વધુ સરળ તેમજ નોન-ઈમિગ્રન્ટ કર્ચમારીઓને વધુ સારુ કામ કરવાની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારો આગામી ૨૩મી ઓક્ટોબરના રોજ ‘યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ’ (યુએસસીઆઈએસ) દ્વારા ‘ફેડરલ રજિસ્ટર’માં પ્રકાશિત કરવામાં આવશે. મીડિયા રિપોટ્‌સ મુજબ હાલ એચ૧બી વિઝાની નિશ્ચિત સંખ્યા ૬૦ હજારની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે સૂચિત ફેરફારોનો હેતુ યોગ્યતાની જરૂરિયાતોને સુવ્યવસ્થિત કરવા, પ્રોગ્રામની કાર્યક્ષમતામાં સુધારો…

Read More

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. આજે આ યુદ્ધના બે અઠવાડિયા પૂરા થાય છે અને આ યુદ્ધનો ક્યારે અંત આવશે તે કંઈ નક્કી નથી. આ વચ્ચે હમાસે બે અઠવાડિયા પહેલા બંધક બનાવેલી બે અમેરિકી મહિલાઓને મુક્ત કરી દીધી છે. આ મહિલાઓ માતા-પુત્રી છે. આ બંને મહિલાઓના મુક્ત થયા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને કતરનો આભાર માન્યો હતો. આ સાથે રાષ્ટ્રપતિ જાે બાઈડેને આ મહિલાઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે, તેમે ઠીક છો ને. રાષ્ટ્રપતિ જાે બાઈડેને મુક્ત કરવામાં આવેલી બંને મહિલાઓ સાથે ફોન પર વાત કર્યા બાદ એક્સ કર્યું. તેમણે…

Read More

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા મહિને જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે તેમાં એક રાજસ્થાન રાજ્ય પણ છે જ્યાં ૨૫ નવેમ્બરે મતદાન થવાનું છે. એવામાં કોંગ્રેસે ૩૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટના નામ પણ સામેલ છે. સીએમ અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ગોવિંદ સિંહ દોતાસરા લછમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં પાંચ મંત્રીઓને સ્થાન આપ્યું છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. ચિત્તોડથી ચંદ્રભાન સિંહ અને સાંગાનેરથી અશોક લાહૌતીની…

Read More

દરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જાેડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ. આજકાલ ફેક વીડિયોનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. કોઈ પણ વ્યક્તિ આજે ગમે તે ઉઠાવીને અપલોડ કરી દે છે અને લોકો તેને સાચુ માની લે છે. આજે અમે તમને બતાવીએ છીએ કે મોબાઈલમાં સોશિયલ મીડિયા પર આવેલ ફોટા અસલી છે નકલી તે કેવી રીતે જાણી શકીએ. તેને ખુબ જ સરળતાથી જાણી શકીએ છીએ. કોઈ પણ વીડિયો અસલી છે કે નકલી તે જાણવા માટે સૌથી પહેલા તમે…

Read More