દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૦૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે ૧૯/૧૨/૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ર્નિજન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો ર્નિજન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો…
Author: Shukhabar Desk
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ સ્ર્ેં કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં ત્રીજાતબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૧૧૧૩કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા MoU મંગળવાર, ૮ ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. કેમિકલ સેક્ટરમાં કુલ ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૧ ઉદ્યોગગૃહે MoU કર્યા હતા. તદ્નુસાર, મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્ટ ૨૦૨૫-૨૬ સુધીમાં શરૂ…
મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાનાં કેસમાં આરોપી બિરજુ સલ્લાને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી બિરજુ સલ્લાને નિર્દોષ જાહેર કર્યો છે. તેમજ આરોપીની જપ્ત કરાયેલ સંપત્તિ અને દંડની રકમ પણ પરત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. આ કેસમાં સ્પેશિયલ દ્ગૈંછ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. ૩૦ ઓક્ટોમ્બર ૨૦૧૭ નાં રોજ દિલ્હી- મુંબઈ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ થયું હતું. ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા બિરજુ સલ્લાએ ટોલટેલમાં મેસેજ લખ્યો હતો કે, “ફ્લાઈટમાં હેકર્સ હાજર છે” જે ધ્યાને આવતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતુ. આ બાબતે બિરજુ સલ્લાનાં વકીલ વિક્રમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,…
ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે સેલિબ્રેટ કરાય છે. આની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કરવામાં આવી હતી. તેવામાં સુરતમાં અંજની નહેર પાસેના જીયાફાર્મ પાસે ગંભીર અકસ્માત થયો હતો. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રિક્ષામાં સવાર ચાર મિત્રો ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેવામાં અચાનક એકની રિક્ષા પલટી જતા જાેવાજેવી થઈ હતી. એટલું જ નહીં એકનું મોત ઘટનાસ્થળે થયું હતું જ્યારે અન્ય ૩ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અન્ય ૨ મિત્રોના મોતથી ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે મિથુન, અક્ષય, શરદચંદ્ર અને દિનેશ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. તેઓ જાેરશોરથી સેલિબ્રેટ…
માણસા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ASI ૬૦૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચિયા અધિકારીની ઓળખ મુકેશસિંહ અણદુસિંહ વાઘેલા તરીકે થઈ છે. મુકેશસિંહે ફરિયાદી પાસેથી લાંચ માગી હતી. જાે કે, ફરિયાદી રૂપિયા દેવા માંગતો ન હોવાથી ACB ને જાણ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં મુકેશસિંહ ફરિયાદી પાસેથી આ રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACB ટ્રેપની વિગતો અનુસાર આ કામના ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને ગુનાના કામે હાજર કરી, માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે આ…
રાજ્યમા ચોમાસા બાદ અનેક શહેર અને ગામડાઓમાં પાણી જન્ય અને મચ્છર જન્ય તેમજ કન્જક્ટીવાઈટીસ રોગ વકર્યા છે. ત્યારે અમદાવાદમા પણ રોગચાળો ફાટી નિકળ્યો છે. શહેરમાં ચાલુ મહિનામાં મેલેરિયાના ૨૪ કેસ, ડેન્ગ્યુના ૮૭ કેસ, ચિકન ગુનિયાના ૩ કેસ, ઝાડા ઉલ્ટીના ૨૫૫ કેસ કમળાના ૨૮ કેસ ટાઈફોઈડના ૧૧૪ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા બાદ ગંદકી અને વાતાવરણના ફેરફારને લઈ મચ્છરોના બ્રિડીંગમાં વધારો થાય છે. જેને લઈને મચ્છર જન્ય રોગોમાં વધારો જાેવા મળે છે. આ સાથે ચોમાસામાં દરમિયાન પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા પાણી જન્ય રોગોમાં પણ વધારો જાેવા મળે છે. ચોમાસાની સિઝન બાદ રાજ્યના શહેરો અને ગામડોઓમાં આંખ આવવાના…
ગુજરાત વિદ્યાપીઠ ફરી એકવાર ચર્ચામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ ઝડપાઇ છે.વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર ૪૧ માંથી દારૂની બોટલ મળી આવતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા હાલ તો રૂમ સીલ કરાયો છે. પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો, એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ મળી આવ્યો છે. હવે દારૂના નશાથી વિદ્યાપીઠ પણ બાકાત રહ્યું નથી. ગુજરાત વિદ્યાપીઠના વીસી ભરત જાેષીએ આ સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ માટે શરમની વાત છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ પકડાઈ છે એ વાત સાચી છે. ગઈકાલે સમગ્ર…
ગુજરાતમાં રાજ્યનાં નાના શહેરોને મેગાસીટીથી જાેડવા માટે વિવિધ હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરાથી હવાઈ સેવા સાથે જાેડવામાં આવશે. અમદાવાદ -કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ -અમરેલી, અમદાવાદ -રાજકોટ અને વડોદરા- ભુજ, વડોદરા- પોરબંદર, વડોદરા- કેશોદ, વડોદરા-રાજકોટ અને અમદાવાદ-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો ર્નિણય કરાયો છે. અમદાવાદ- અંબાજી અને અમદાવાદ -સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, રાજ્ય સરકારની વી જી એફ યોજના હેઠળ નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પડ્યા છે. થોડા દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય…
સુરતમાં કાર અથડાવા મુદ્દે યુવકને બોનેટ પર બેસાડીને કાર પૂરપાટ દોડાવનાર આરોપી કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવી અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ ફરિયાદી યુવકને કારના બોનેટ પર ચઢાવીને ૩ કિલોમીટર સુધી પૂર ઝડપે કાર દોડાવી હતી. અને યુવકનો જીવ જાેખમમાં મુક્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપીએ પોતે દારૂના નશામાં હોવાનો પણ સ્વીકાર કર્યો છે. ત્યારે પોલીસે આરોપી દેવ ડેર સામે બે ગુના નોંધ્યા છે. જેમાં એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બીજાે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.…
ભાવનગરના બોર તળાવના પાળા પરથી છલાંગ લગાવવાના જાેખમી સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. યુવાનો દ્વારા રિલ્સ બનાવવાની ઘેલછામાં આ પ્રકારે જાેખમી સ્ટંટ વારંવાર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રિલ્સ વાયરલ થવા બાદ હવે મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ૫૦ ફુટ ઉંચા પાળા પરથી પાણીમાં જાેખમી છલાંગ લગાવવાનો વીડિયો વાયરલ થતા હવે તંત્રએ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. આસપાસના રહેણાંક વિસ્તારના યુવાનો અહીં આવતા હોય છે અને આવા જાેખમી સ્ટંટ સમાન છલાંગ લગાવતા હોય છે. આ માટે હવે સૂચના કરવામાં આવી છે કે, બોર તળાવના ગેટની સીડીનો માર્ગ બંધ કરીને દરવાજા પર…