Author: Shukhabar Desk

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મંગળવારે (૨૪ ઓક્ટોબર ૨૦૨૩) વિજયાદશમીના રોજ તેનો ૯૫મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે સંઘ કાર્યકર્તાઓને સંબોધતા સર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ એ ધર્મની ગરિમા છે. આપણે તેમના ચરિત્રને અનુસરવું જાેઈએ જેથી દેશને કટ્ટરતાથી બચાવી શકાય. તેમણે કહ્યું કે, કટ્ટરતા ધાર્મિક કટ્ટરતાને જન્મ આપે છે. મોહન ભાગવતે કહ્યું, દર વર્ષે ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. જી-૨૦ સમિટમાં ભારતીયોની આતિથ્ય સત્કારનો સમગ્ર વિશ્વએ અનુભવ કર્યો. તેણે ભારતનો વિકાસ જાેયો. આરણા હૃદયની સદભાવના જાેઈ. આપણી રાજકીય કુશળતા જાેઈ. વસુધૈવ કુટુમ્બકમની વાત પહેલીવાર થઈ હતી. કરુણાના વૈશ્વિકરણની વાત હતી. એશિયન ગેમ્સમાં આપણા…

Read More

દુનિયાભરમાં હાલમમાં દુર્ગા પૂજા અને નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૩ નવરાત્રિનો આઠમો દિવસ હતો જેને દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો આ શુભ દિવસે કન્યા પૂજા પણ કરે છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક માતાની ભક્તિ અને કન્યા પૂજામાં વ્યસ્ત જાેવા મળ્યા હતા. આ પ્રસંગે બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રા સાથે તેમની પુત્રી સમિષાની કન્યા પૂજા પણ કરી હતી. શિલ્પા શેટ્ટીનો કન્યા પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ એક હૃદય સ્પર્શી પોસ્ટ સાથે વીડિયો શેર કર્યો છે. શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક…

Read More

પુષ્પાની શ્રીવલ્લી તરીકે જાણીતી એક્ટ્રેસ રશ્મિકા મંદાના હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. રશ્મિકાની દરેક તસવીર અને વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, પરંતુ લોકો રશ્મિકાની સુંદરતાના વખાણ કરે છે. રવિવારે તેણે એવો વીડિયો શેર કર્યો કે તેને જાેઈને લોકો કોમેન્ટમાં કહી રહ્યા છે કે તેઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. રશ્મિકાએ અપકમિંગ ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ની પહેલી ઝલક રિલીઝ કરી છે. જેમાં તેને પાણીની અંદર બતાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ રવિન્દ્રને કર્યું છે. આ એક થ્રિલર-હોરર-ક્રાઈમ ફિલ્મ છે. ટાઈટલની ઝલક પરથી એવું લાગે છે કે આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક-થ્રિલર-હોરર-ક્રાઈમ ફિલ્મ હશે જે…

Read More

ધર્મશાલા ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમ ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકિટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને ભારતને ૨૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની જીતમાં સૌથી વધુ રનનું યોગદાન કોહલીએ આપ્યું હતું. વિરાટ કોહલીએ ૧૦૪ બોલમાં ૯૫ રણની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની આ જીત ઉજવણીનું સૌથી મોટું કારણ હતી, પરંતુ કોહલી સદી ચૂકી જતાં ફેન્સ નિરાશ થયા હતા. ત્યારે અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગને રિએક્શન આપ્યું છે. કોહલી ૯૫ રને રમી રહ્યો હતો ત્યારે તેણે મેટ હેનરીના બોલ પર સિક્સર ફટકારવા માટે મોટો શોટ રમ્યો હતો, જાેકે ગ્લેન ફિલિપ્સના…

Read More

નાના પડદા પર હાલમાં ટીવીના સૌથી મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ ૧૭ની ધૂમ જાેવા મળી રહી છે. જ્યાં એક તરફ હિંદી સિનેમાના દર્શકો વચ્ચે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ચર્ચામાં છે, ત્યાં જ બીજી તરફ દક્ષિણ ભારતીય લોકો ‘બિગ બોસ ૧૦ કન્નડ’ની મજા માણી રહ્યા છે. બિગ બોસ ભલે હિંદીનો શો હોય કે કન્નડ, તેની આસપાસમાં વિવાદ થવો સામાન્ય વાત બની ગઇ છે. આજે અમે બિગ બોસ ૧૭ નહીં પણ ‘બિગ બોસ ૧૦ કન્નડ’ની વાત કરવા જઇ રહ્યા છે. ખરેખરમાં એવી ખબર સામે આવી રહી છે કે, કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં એક કન્ટેસ્ટન્ટની ધરપકડ…

Read More

ભ્રષ્ટાચારીઓએ માઝા મૂકી હોય એમ લાંચની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવા માટે અભિયાન ચલાવ્યુ હોય એમ ભ્રષ્ટાચારીઓને ઝડપવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા રુરલ પોલીસ સ્ટેશનનો ASI લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી આસીસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે એક પ્રેમી જાેડુ ફરાર થઈ જવાના કેસમાં આરોપી યુવકને રજુ કરવા માટે થઈને લાંચ માટે શરુઆતમાં ૫ થી ૭ લાખ રુપિયાની રકમ માંગી હતી. સગીર વયની પ્રેમિકા સાથે યુવક ભાગી ગયો હતો. જેને લઈ અસલાલી પોલીસ મથકમાં સગીરાના પરીવારજનોએ અરજી કરી હતી. સગીરાને શોધી નિકાળાતા યુવક પાસેથી પોતાના ઘરે પરત ફરી હતી. પરંતુ આરોપી યુવક પોલીસ…

Read More

ગુજરાતમાં નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા ૨ દિવસમાં જ હાર્ટ એટેકથી ૨૧ લોકોનાં મોત થયા છે. તો ઈમરજન્સી સેવા ૧૦૮માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે. ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ ૧૧૦૦થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. હાર્ટ એટેક મોત બાદ સરકાર પણ એલર્ટ થઈ છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ ૮૪ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે. ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ…

Read More

ગુજરાત સરકારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આવ્યો છે. રાજ્યની ર્સ્વનિભર (નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ ૭૫૦૦ સહાય શાળાને આપવામાં આવતી હતી. ત્યારે હવે સરકારના આ ર્નિણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. રાજ્યની ર્સ્વનિભર માધ્યમિક શાળામાં અપાતી પ્રોત્સાહન આર્થિક સહાય યોજના બંધ કરાઈ છે. શાળાને વિદ્યાર્થી દીઠ ૭૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. પરંતું ચકાસણીમાં આ યોજનામાં અનેક ગેરરીતિ સામે આવી હતી. જેથી તેને બંધ કરવાની પણ માંગ ઉઠી હતી. આ બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી, જે અંગે હવે ર્નિણય લેવાયો છે. સરકારે ગેરરીતિ સામે આવતા આ…

Read More

સુરતના અમરોલી વિસ્તારમાં ગરબા બાબતે ઝઘડો થતા સગા બે ભાઈઓની હત્યા કરી દેવામાં આવી છે. કોસાડ આવાસ ખાતે શેરીમાં ગરબા ચાલુ રહ્યા હતા ત્યારે પાર્કિંગને લઈને ત્યાં જ ત્રણ ઈસમો જાેડે બોલાચાલી થઈ હતી. ઝગડા બાદ ફરી ત્રણ ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને રાહુલ નામના યુવક બંને ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરી ઘા ઝીંકી હત્યા ફરાર થઈ ગયા હતા. સુરતના અમરોલી આવાસમાં સુખલાલ પિંપળે તેના બે પુત્ર પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. ત્યારે ગત મોડી રાત્રે સુખલાલ પીપળીનો આખો પરિવારનો માળો એકઝાટકે વિખેરાઈ ગયો હતો. તેના બંને જુવાનજ્યોત દીકરાના એક જ સાથે મોત થતા પિતા આઘાતમાં મુકાઈ…

Read More

રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે.પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા બ્રિજ બની રહ્યો છે. હજી તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ મામલે તંત્રને કડક તાકીદ…

Read More