Author: Shukhabar Desk

નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જાેકે આ બંને કાર માથી એક કારમાં દારુ ભરેલો હતો. જેને લૂંટવા લોકોની પડાપડી કરી. દારૂ લૂંટના વાયર વીડિયોના આધેરે પોલીસ તપાસ શરૂ કરી છે. નવસારીના ચીખલીના ચિતાલી ગામે કાર અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિદેશી દારૂ ભરેલી કારે ઈકોને અડફેટે લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી હતી. કારમાંથી દારૂની બોટલ લઈને લોકો ત્યાંથી નીકળી ગયા હતા. દારૂના લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગમે એક ફોર્ચ્યુનર ગાડીના ચાલક બોડવાક જઈ…

Read More

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને (ર્ડ્ઢષ્ર્ઠંિ) સારવારમાં ઓછો અને મારામારીમાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરી એક વાર બે તબીબો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલમા જુનિયર અને સિનિયર તબીબો વચ્ચે મારામારીની ઘટના બની. ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ ૐર્ંડ્ઢ પ્રણવ પ્રજાપતિ પર જૂનિયર તબીબ દિપક સિંઘલે હુમલો કર્યો અને માર પણ માર્યો.ભોગ બનનાર તબીબ પ્રણવ પ્રજાપતિનું માનીયે તો તબીબ દિપક સિંઘલ ફરજ પર આવ્યાં નહતા. જેથી બીજા દિવસે તેમને ગેરહાજર રહેવા અંગે કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ દિપક સિંઘલ જબાવ આપવાને બદલે ઉશ્કેરાયો હતો અને તું પૂછવા વાળો કોણ તેમ કહી…

Read More

તહેવારમાં ફરી ગુજરાતની જનતાને મોંઘવારીના માર સહન કરવો પડશે. આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. જંગી ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થાય તેવી શક્યતા છે.વાત કરીએ પહેલા સિંગતેલની તો શ્રાવણ માસમાં તેલનો વપરાશ સૌથી વધુ થતો હોય છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ ૮૫થી ૯૦ રૂપિયા, રાજગરા લોટના ૧૯૦થી ૨૦૦ રૂપિયા, સિંગદાણા ૧૫૦ રૂપિયા, સામો…

Read More

સુરતમાં ટ્રાફિક ચલણ અંગે પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારવા મુદ્દે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે ડીવાઈએસપીએ પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરી દીધો છે. રેલવે પોલીસ કર્મી નરસિંહ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા રેલવે ડીવાઈએસપીએ કાર્યવાહી કરી હતી. ૫ ઓગસ્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહત્વનું છે કે સુરતમાં ટ્રાફિક ચલણને લઇને પોલીસકર્મીએ એક વાહનચાલકને લાફો માર્યો હતો. વાહનચાલકે વીડિયો ઉતારતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ૫ ઓગસ્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Read More

વલસાડમાં ૧૫ ઓગસ્ટના રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય હાજર રહેવાના છે. જાે કે ૧૫ ઓગસ્ટના પર્વની ઉજવણી પહેલા વલસાડમાંથી શંકાસ્પદ બોટ મળી આવી છે. જેના પગલે પોલીસ દોડતી થઇ છે.૧૫ ઓગસ્ટની ઉજવણી પૂર્વે તૈયારીઓ અને સુરક્ષાના ભાગ રુપે હવાઇ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ. દમણ કોસ્ટગાર્ડે હવાઈ માર્ગે નિરીક્ષણ કર્યું હતુ. જે દરમિયાન આ બોટ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ બોટ ઓમાનની હોવાનું અનુમાન છે. બોટમાં હાલ શંકાસ્પદ કોઈ પણ વસ્તુ મળી આવી નથી. જાે કે બોટ મળી આવતા જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.…

Read More

મહાઠગ કિરણ પટેલના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબીના વેપારી સાથે થયેલા છેતરપિંડીના કેસમાં કિરણ પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલના ૭ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જયાં કોર્ટે કિરણ પટેલના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહાઠગ કિરણ પટેલને શ્રીનગર જેલમાંથી અમદાવાદ લવાયો હતો. ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરી હતી.મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને ઠગ કિરણ પટેલે GPCB લાઈસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા છેતરપીંડી આચરી હતી. જાેકે ઠગ કિરણ વિરુદ્ધ ચોથી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પણ…

Read More

અમદાવાદમાં મોર્નિંગ વોક પર જતા લોકોના મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો ર્રહી તેમજ અન્ય એક રસ્તે ચાલતી જતી મહિલા પાસેથી ફોન ઝૂંટવી લીધો હતો. સામાન્ય રીતે લોકો મોર્નિંગ વોકમાં અથવા તો મોડી રાત્રે ચાલવા જતા હોય છે. પોતાના ઘરની આસપાસના બાગ બગીચા કે રસ્તા ઉપર લોકો ચાલવા જતા હોય છે. ત્યારે આવા સમયે મોબાઇલ ફોન પર વાત કરતા લોકોના મોબાઇલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે મોબાઈલ ઝૂંટવી લેતા શખ્સોની ધરપકડ…

Read More

સુરતના જહાંગીરપુરામાં બે વાહનોને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ડિલિવરી કરતા વાહનોને આગ લગાડી હતી. પોલીસે સુખેન્દ્રસિંઘ રામસિંઘ પટેલની આ બનાવને લઈ ધરપકડ કરી છે. ખાનગી કંપનીના ડ્રાઈવરે જ આગ લગાવી હતી. પોલીસે આ અંગે કડક કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે મોકો મળતા પાર્ક કરેલા ટેમ્પો સળગાવી દેવાયો હતો. કંપનીના મેનેજરના કેહવા મુજબ ડ્રાઈવર નશાખોર હતો. ગાંજાે પીને નોકરી પર આવતો હોવાથી કાઢી મુક્યો હતો. જે બાદ આ ઘટના ઘટી હતી. નોકરી જવાથી બદલો લેવા અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટના CCTV માં પણ કેદ થઈ છે. પોલીસે CCTV ફૂટેજના…

Read More

રાજકોટ લવ જેહાદ કેસઃ રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવવાના કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જાે લેવા હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જાેકે કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. આ તરફ હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી યુવતીને નારી સંરક્ષણમાં મોકલી આપી છે. ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવવાના રાજકોટ લવ જેહાદ કેસમાં મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જાે લેવા હેબિયસ કોપર્સની હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ તરફ કોર્ટમાં યુવતીએ મુસ્લિમ…

Read More

જૂનાગઢમાં પોલીસ ડ્રાઇવરના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા છે. SRP જવાનના રહસ્યમય મોતના ૫ મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા હાઇકોર્ટે આજે જૂનાગઢના તત્કાલિન એસપી રવિ તેજા અને એ ડિવિઝનનના પોલીસ ઇન્સ્પેક્ટરને વેધક સવાલો કર્યા હતા. હાઇકોર્ટે બંન્ને પોલીસ અધિકારીઓને સવાલ કરતાં કહ્યું કે, માર્ચથી અત્યાર સુધીમાં શું તપાસ કરી તે અંગે રિપોર્ટ માગ્યો તેમજ હાઇકોર્ટે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરવા પણ હુકમ કર્યો છે. હાઇકોર્ટે સમગ્ર કેસમાં તત્કાલિન એસપી રવિ તેજાને સવાલ કર્યો કે હત્યા બાદ એસપી તરીકે શું તેમણે મૃતકના શરીર પર ઇજાના નિશાન જાેયા હતા?…

Read More