સાઉથ સિનેમા પણ બોલીવુડની જેમ હવે મોટા બજેટમાં ફિલ્મ બનાવી રહ્યું છે પણ દર્શકો તરફથી તમામ મોટી ફિલ્મોને એટલો પ્રેમ નથી મળી રહ્યો. હવે એ સમય જતો રહ્યો કે જ્યારે માત્ર અભિનેતાનાં નામથી લોકો ફિલ્મ જાેવા માટે થિયેટર્સમાં પહોંચી જતાં હતાં. કોઈ ફિલ્મની ઓપનિંગ ભલે એડવાંસ બુકિંગ દ્વારા થતી હોય પણ પાછળથી તેના કલેક્શન, કંટેટ કે રિવ્યૂનાં આધાર પર ફિલ્મની સફળતા માપી શકાય છે. આ વર્ષે ઘણી મોટાં બજેટની ફિલ્મો ફ્લોપ થઈ છે તેવામાં સાઉથની આ મૂવીનું બજેટ ૧૦૦ કરોડ હતું પણ પહેલા જ દિવસે બોક્સ ઓફિસમાં ચિલ્લરની કમાણી થઈ હતી. સાઉથની મોટા બજેટવાળી ફિલ્મ Agent ૨૮ એપ્રિલ ૨૦૨૩નાં રિલીઝ…
Author: Shukhabar Desk
દલીપ તાહિલ બોલીવૂડનાં એક ખ્યાતનામ એક્ટર છે. મોટાભાગની ફિલ્મોમાં તેઓ વિલનનાં રોલમાં જાેવા મળે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાની ફિલ્મી કરિયર સાથે સંકળાયેલી વાતો જણાવી હતી. તેમણે એ અફવાહ પર પણ વાત કરી કે એક સીન દરમિયાન જ્યારે તેઓ ભડકી ગયાં હતાં અને જયા પ્રદાને થપ્પડ મારી હતી. દલીપ તાહિલનું નામ હાલમાં ડ્રંક એન્ડ ડ્રાઈવનાં કેસમાં આવ્યું છે. આ બાદ ખબર ઊડવા લાગી હતી કે તેઓ ૨ મહિના જેલમાં બંધ હતાં જાે કે તેમણે આ ખબરો ખોટી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે તે જેલમાં નહોતાં. એક્સિડેન્ટમાં પીડિત એટલા ઘાયલ નહોતાં થયા. દલીપ તાહિલે જણાવ્યું કે જયા પ્રદાનાં રેપ…
ચંદ્રચુડ સિંહ ૯૦ના દાયકાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. ચંદ્રચુડ સિંહે ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી રાખી છે પરંતુ ફરી એકવાર તેઓ હેડલાઈન્સનો હિસ્સો બની ગયા છે. એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેના પર ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી. તેણે પોતાની કોમેન્ટમાં સલમાન ખાનને જૂઠો ગણાવ્યો છે. એક વીડિયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે કુછ કુછ હોતા હૈમાં સેકન્ડ લીડ માટે તેણે ઘણા સ્ટાર્સનો સંપર્ક કર્યો હતો. જેમાં સૈફ અલી ખાન અને ચંદ્રચુડ સામેલ હતા. પરંતુ અંતે સલમાન ખાન આ રોલ કરવા…
બિગ બોસ સ્પર્ધક અને એક્ટ્રેસ સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરરોજ નવા બિકિની લૂકમાં જાેવા મળે છે. એક્ટ્રેસ સોનાલી રાઉતની બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. વ્હાઈટ બિકિની લૂકમાં સોનાલી ખૂબ જ હોટ લાગી રહી છે. બિકિનીમાં સોનાલી પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરે છે. ચાહકો તેનો હોટ અંદાજ જાેઈ દિવાના બની ગયા છે. યલ્લો બિકિનીમાં સોનાલીએ આગ લગાવી છે. એક્ટ્રેસનો કાતિલ લૂક જાેઈ ચાહકો દંગ રહી ગયા છે. સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. સોનાલીએ વર્ષ ૨૦૧૬માં…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર આવી અનેક તસવીરો અને વીડિયો જાેવા મળી રહ્યા છે, જે ગાઝા પટ્ટીની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. ઘણા જૂના ફોટાને તાજેતરની ઘટનાઓ સાથે લિંક કરીને પણ શેર કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, કેટલાક ફોટા એવા છે જેનો તાજેતરની ઘટના સાથે કોઈ સંબંધ નથી. આવો જ એક ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફોટોમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન જાેવા મળી રહ્યો છે અને તે દાવો સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાન પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યો છે. ફોટોમાં શાહરૂખ ખાને પહેરેલા કપડાંની ડિઝાઈન કોઈ…
શક્તિ કપૂરની દિકરી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એકદમ નવી લેમ્બોર્ગિની કાર ખરીદી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કારની શોખીન છે અને હવે તેના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની પણ સામેલ થઈ ગઈ છે. કાર શોરૂમ ઓટોમોબિલી આર્ડેન્ટ ઈન્ડિયાએ એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાની નવી લેમ્બોર્ગીનીની ખરીદી વિશે માહિતી આપી છે. શોરૂમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રદ્ધાની નવી કાર સાથેના ફોટા શેર કર્યા છે. શોરૂમે નવી લેમ્બોર્ગિની સાથે શ્રદ્ધાના ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું – ‘કોઈ અજીબ રીત નથી, શ્રદ્ધા કપૂરે હમણાં જ હ્યૂરાકન ટેકનીકા ખરીદી છે! તે બોલિવૂડમાં ભલે સૌથી મોટી અભિનેત્રી ન હોય પરંતુ શ્રદ્ધા કપૂર તે કલાકારોમાંની એક છે જે…
બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને બાળકીના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક ઝ્રઝ્ર્ફ હાથ લાગ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે આરોપી યુવક ૬ વર્ષની માસૂમને લઇને જઇ રહ્યો છે. હાલ પોલીસે CCTV આધારે આરોપી યુવકની તપાસ હાથ ધરી છે. વલસાડમાં ૬ વર્ષની માસૂમની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વલસાડના ડુંગરી ફળિયામાં બાળકીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, આરોપી યુવકે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ…
પંચમહાલ ફરી એકવાર કાલોલમાં ભેદી બ્લાસ્ટ થયો છે. કાલોલના મલાવ નજીક ભેદી ધડાકો થતા દોડધામ મચી જવાની ઘટના બની છે. મલાવ સહિત આસપાસના ૨૦થી ૨૫ કિ.મી સુધીના વિસ્તારમાં કંપનની અસર જાેવા મળી છે. કાલોલના મલાવ નજીક ભૂકંપ આવ્યો હોય તેવો ધડાકો થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે બપોર બાદ કાલોલના મલાવ નજીક ભેદી ધડાકો થયો હતો. જેના કારણે મલાવ સહિત આસપાસના ૨૦થી ૨૫ કિ.મી સુધીના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મલાવ સહિત આસપાસના ગ્રામજનો ધડાકા દિશા તરફ તપાસ માટે દોડી આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગના સંપ બનાવવાની કામગીરી દરમ્યાન ભૂકંપ જેવો ધડાકો થયો…
પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વર્ષે પણ ગઈકાલે નવમા નોરતે કાઢવામાં આવી હતી. જેનાં દર્શનનો લ્હાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ગઈકાલે નવમા નોરતે રાત્રે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું…
રાજકોટના પડઘરીમાં અમદાવાદની ૨૯ વર્ષની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ૯ ઓક્ટોબરના રોજ પડધરીની ભાગોળમાંથી અર્ધી બળેલી યુવતીની લાશ મળી આવી હતી જે પછી ચકચાર મચી હતી તે આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી. પરંતુ પોલીસે અર્ધી સળગેલી ટ્રોલી બેગને આધારે લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. ફોરેન્સિક એનાલિસિસ અને સમાંતર તપાસને આધારે પોલીસે યુવતીના લિવ-ઈન પાર્ટનર કહેવાતા હત્યારા મેહુલ ચોટાલિયા (ઉ.વ.૩૨)ને ઝડપી લીધો હતો. શહેરની એક હોટલમાં મેનેજર કમ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચોટાલિયાએ મહિલા અલ્પા ઉર્ફે આયેશા મકવાણા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ૨ ઓક્ટોબરના રોજ તેનું ગળું દબાવી હત્યા કરી હતી.…