જ્યારથી ભારતે ચંદ્રયાન મિશન ૩ લોન્ચ કર્યું છે, ત્યારથી સૌની નજર ચંદ્રયાન-૩ પર છે. એ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે કે ક્યારે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર લેન્ડ થાય. શું તમને ખબર છે કે, જ્યારે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર લેન્ડ થશે, લેન્ડરમાંથી રોવર નીકળશે અને એ રોવર ચંદ્રની સપાટી પર જ્યાં-જ્યાં ફરશે ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અંકિત થશે. જાણો શું કહી રહ્યાં છે વૈજ્ઞાનિક.આખરે એ ઘડી આવી ગઈ છે, જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં હતા. ચંદ્રની સપાટી પર ચંદ્રયાનના ઉતરણની ઐતિહાસિક ઘટનાથી ભારત માત્ર એક કદમ દૂર છે. જાેકે, ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વકના સોફ્ટ લેન્ડિંગની…
Author: Shukhabar Desk
બિહારની રાજધાની પટનાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિંગલ સ્ક્રીન થિએટરની બહાર અસામાજિકતત્વોએ બે દેશી ધમાકાથી ડરનો માહોલ ઉભો કરી દીધો છે. પરંતુ બંને બોમ્બ ઓછા ઘાતક હતા. તેથી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિનેમાઘરમાં સની દેઓલની ફિલ્મ ગદર ૨નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ થિયેટરને જે બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા તેમાંથી માત્ર એક જ વિસ્ફોટ થયો હતો અને બીજા બોમ્બને સ્થળ પર જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. બદમાશોએ માત્ર બોમ્બ ફેંક્યા જ નહીં પરંતુ ત્યાં ભારે હંગામો પણ મચાવ્યો.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બોમ્બ ફેંકનાર બંને શંકાસ્પદોની…
કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક ભારતની જેલમાં બંધ છે. ટેરર ફન્ડિંગ કેસમાં દોષી સાબિત થનાર યાસીન મલિકની પત્નીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને પાકિસ્તાને પોતાની સલાહકાર બનાવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ અનવર ઉલ હક કાકરને દેશના કેરટેકર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. કાકરની કેબિનેટમાં મુશાલ હુસૈન હવે માનવાધિકાર સાથે જાેડાયેલા મામલામાં પીએમની મદદ કરશે. યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનની રહેવાસી છે. પાકિસ્તાનના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે મુશાલ સતત પોતાના પતિ યાસીનને છોડાવવા માટે અપીલ કરી રહી છે. મુશાલ હુસૈનનું કહેવું છે…
લગભગ ૧૧ મહિના બાદ મેદાન પર વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ વિરુદ્ધ જ્યારે ત્રણ મેચની ટી૨૦ સિરીઝમાં આગેવાની કરશે તો તેની પાસે એકદમ નવી ટીમ હશે. યુવાઓની ફોજમાં યશસ્વી જાયસવાલ હશે. આઈપીએલ સ્ટાર રિંકૂ સિંહ, જિતેશ શર્મા હશે તો પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલર આ સ્ક્વોડમાં સામેલ છે. આ સાથે આ પ્રવાસમાં ટીમના ઘણા ખેલાડીઓ માટે છેલ્લી તક હશે. જાે આ પ્રવાસ પર તે ખુદને સાબિત નહીં કરે તો ગેમ બગડી જશે. આવો તે ત્રણ ખેલાડીઓ પર નજર કરીએ, જેના માટે આ સિરીઝ કરો યા મરો સમાન હશે. સંજૂ સેમસન ઃ પહેલા પણ એવો દાવો…
ોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. તમામ પાર્ટીઓ લોકસભાની જીત માટે પોતાના સોગઠાં ગોઠવી રહી છે પણ તમે જાણો છો દેશનું એક એવું રાજ્ય છે જ્યાં ETG રિસર્ચ સાથે ટાઈમ્સ નાઉ નવભારતના સર્વેમાં ભાજપ અને કોંગ્રેસને ૦ બેઠક મળી રહી છે. અહીં પીએમ મોદી હોય કે અમિત શાહ કે રાહુલ કોઈનો ગજ વાગતો નથી. વાત કરી રહ્યાં છે આપણે આંધ્રપ્રદેશની. દક્ષિણ ભારતના આ રાજ્યમાં જગન મોહન રેડ્ડીની સરકાર છે. લોકસભા પહેલાંના સરવેમાં અહીં જગન મોહનની પાર્ટી YSRCP ઇક્લિનસ્વીપ કરી રહી છે એટલે ૨૫માંથી ૨૫ બેઠકો જીતી રહી છે. ગત લોકસભામાં એમનો દબદબો રહ્યો હતો. યેદુગુડી સૈંડિન્તિ જગન…
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત ૭,૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલામાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાે કે હજુ પણ ૬ લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.મંડી શહેરની પ્રખ્યાત તરણા ટેકરી હવે તુટી જવાના આરે પહોંચી ગઈ છે. આ ટેકરીમાં મોટી તિરાડો દેખાય છે. રસ્તાઓમાં મોટા ખાડાઓ જાેવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં બનેલા મકાનો…
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા BLO (Booth Level Officer) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી આયોગે બૂથ લેવલ ઓફિસરની કામગીરી અંગે સૂચના આપી છે. શિક્ષકો સહિત ૧૨ કેડરોને BLOની કામગીરી સોંપવા આદેશ આપ્યો. તલાટી, મધ્યાન ભોજન, અન્ય કર્મીઓને કામ સોંપવા આદેશ કરાયો. સાથે જ ૩ વર્ષથી વધુ મ્ન્ર્ં કામગીરી કરનારને મુક્તિ આપવા આદેશ કરાયો. બુથ લેવલ ઓફિસરની નિમણુક અંગે ભારતના ચૂંટણી આયોગ, દિલ્હીની માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તરફથી તમામ કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આદેશ અપાયા. બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય ૧૨ કેડર, જેમાં તલાટી, મધ્યાહન ભોજન તેમજ સ્થાનિક કર્મચારીઓ પાસેથી કરાવવા…
સની દેઓલની એક ગર્જનાએ બોક્સ ઓફિસ પર બધાને પાછળ છોડી દીધા છે. સની દેઓલની ગદર ૨ સુનામી બનીને જબરદસ્ત કમાણી કરી રહી છે, જેના મોજામાં શાહરૂખ ખાનની પઠાણથી લઈને પ્રભાસની આદિપુરુષ અને સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનથી લઈને રણવીર સિંહની રોકી અને રાનીની પ્રેમ કહાની ઉડી ગઈ, ખબર પણ પડી નહીં. ગદર ૨ને રિલીઝ થયાને ૬ દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તારા સિંહને જાેવા લોકોની ભીડ ઓછી થઈ રહી નથી. ગદર ૨ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ ૬ દિવસમાં ૩૦૦ કરોડનો આંકડો સ્પર્શી જશે. લોંગ વીકએન્ડનો પૂરો ફાયદો ઉઠાવતા ગદર ૨…
અભિષેક બચ્ચન અને જાેન અબ્રાહમની વચ્ચેની મિત્રતા જગજાહેર છે. અભિષેકે કહ્યું કે જાેન એક્ટર નહીં પણ મિકેનિક હોવો જાેઈએ. તેમને બાઇક ખૂબ જ પસંદ છે. તે બાઇક ચલાવવા ઉપરાંત તેને એસેમ્બલ પણ કરે છે. તેમને બાઇક સાથે ટિંકરિંગ પસંદ છે. નસીબે તેને એક્ટર બનાવ્યો, નહીં તો તે ક્યાંક મિકેનિક બની ગયો હોત.અભિષેકે એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જાેન અબ્રાહમે જ તેમને બાઇક ચલાવતા શીખવ્યું હતું. અગાઉ અભિષેક બાઇક ચલાવતી વખતે ડરી ગયો હતો. બંને કલાકારોએ ‘ધૂમ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનો સેન્ટર પોઈન્ટ સુપર બાઈક રાખવામાં આવ્યો હતો.અભિષેક બચ્ચન તેમની આગામી ફિલ્મ ‘ઘૂમર’ને કારણે ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન…
ૂજા ભટ્ટ બિગ બોસ OTT 2’ની સૌથી મજબૂત સ્પર્ધક પૈકી એક હતા. શોમાંથી બહાર નીકળ્યા બાદ પૂજાએ કહ્યું કે લોકોએ તેને બિગ બોસનો ભાગ ન બનવાની સલાહ આપી હતી. જાે કે, ત્યારબાદ પિતા મહેશ ભટ્ટ અને મિત્ર દીપક તિજાેરીએ તેને શોમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે તેમણે આ શોને પોતાના માટે પડકાર તરીકે લીધો અને સારું પ્રદર્શન પણ કર્યું હતું. પૂજા ભટ્ટે જણાવ્યું કે, જ્યારે તેમને બિગ બોસ OTT 2 ની ઓફર મળી ત્યારે મેં મારી પોતાની જાતને પૂછ્યું કે શું મારે પાસ ગુમાવવો પડશે? પૂજાએ કહ્યું, ‘હું બધું સમજી ગઈ હતી. તેથી જ હું આ…