Author: Shukhabar Desk

જાે આપણે હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રીની વાત કરીએ તો સુષ્મિતા સેનનું નામ ચોક્કસપણે તેમાં સામેલ થશે. પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા ઘણીવાર પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. હાલમાં, અભિનેત્રી તેની ‘તાલી’ માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુ દરમિયાન સુષ્મિતા સેને મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તેણે અક્ષય કુમારની એક મોટી ફિલ્મનું શૂટિંગ તેની દીકરી રેની સેન માટે અધવચ્ચે જ છોડી દીધું છે. અભિનેત્રીએ આવું કેમ કર્યું?આવો જાણીએ તેની પાછળનું કારણ. સુષ્મિતા સેન ૨૪ વર્ષની ઉંમરે સિંગલ મધર બની હતી, તેણે લાંબા સમય પહેલા બે દીકરીઓ રેની અને…

Read More

શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. એટલી દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ૩૧ ઓગસ્ટે રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લોન્ચ માટે શાહરૂખ ખાન દુબઈમાં એક મેગા ઈવેન્ટમાં હાજરી આપી શકે છે. શાહરૂખ ખાને પોતે પોતાના ઠ (્‌ુૈંંીિ) એકાઉન્ટ પર માહિતી આપી છે કે તે ‘જવાન’ના ટ્રેલર લોન્ચ માટે દુબઈ જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જાે કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ ખાને…

Read More

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન પણ તેની મોટી બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. તે પહેલીવાર એક્ટર અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’માં જાેવા મળી હતી. આ પછી આ ગીતની સિક્વલ ‘ફિલહાલ ૨’માં પણ જાેવા મળી હતી. હવે નૂપુર તેની પાન ઈન્ડિયા ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’ને લઈને ચર્ચામાં છે. નુપુર સેનન સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’ દ્વારા પાન ઈન્ડિયામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સોમવારે ફિલ્મની અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેને અભિનેત્રી કૃતિ સેનને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેણે પોતાની ખુશી પણ…

Read More

કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર ‘જાને જાન’ ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થવાનું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ની રિલીઝ સાથે ટ્રેલર મોટા પડદા પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ‘જવાન’ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. કરીના કપૂર ખાનની ફિલ્મ ‘જાને જાન’ આ વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જાેવા મળશે. હાલમાં જ ‘જાને જાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કરીના, વિજય અને જયદીપની ઝલક જાેવા મળી રહી છે. આ ફિલ્મ…

Read More

સંગીતા બિજલાની ૧૯૯૦ના દશકની સૌથી ચર્ચિત એક્ટ્રેસમાંથી એક છે. જાે કે હાલમાં સંગીતાએ પોતાની આગવી અદાથી લોકોને હેરાન કરી દીધા છે. તમને જણાવી દઇએ કે સંગીતાએ રવિવારના રોજ એટલે કે ૨૭ ઓગસ્ટની સાંજે મુંબઇમાં મિસ દિવાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સંગીતાએ પિંક બોડીકોન કેરી કર્યો હતો અને રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સાથે જાેરદાર પોઝ આપ્યા હતા જેનો વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ૬૩ વર્ષની ઉંમરમાં સંગીતા બિજલાનીનો આ અંદાજ જાેઇને લોકો વિચારમાં પડી ગયા કે આ ઉંમરમાં કોઇ આટલું હોટ કેવી રીતે લાગી શકે. આમ તમે તસવીરોમાં જાેઇ શકો છો…

Read More

નોરા ફતેહીએ હાલમાં જ તેની કારકિર્દી અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક ખરાબ અનુભવો વિશે વાત કરી હતી. નોરા ફતેહી માને છે કે, મુખ્ય ભૂમિકામાં તેને કાસ્ટ ન કરવાનું કારણ તેના ડાન્સ કરવાની પ્રતીભા નથી, પરંતુ મોટા ભાગના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોમાં તેમના પસંદગીની એક્ટ્રેસને વારંવાર કાસ્ટ કરી રહ્યા છે, જેના કારણે તેણીને સારી તક મળી રહી નથી. નોરા ફતેહીએ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’થી પોતાના અભિનયની કારકીર્દીની શરૂઆત કરી હતી, જાેકે, તે ‘ઓ સાકી સાકી’ અને ‘માનિકે’ જેવા ગીતોમાં તેના ડાન્સ મૂવ્સથી પ્રખ્યાત થઈ હતી. નોરાએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે, તેને લીડ રોલ મળતો નથી કારણ…

Read More

એલ્વિસ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી.જાેકે, તે તે જ્યારે બહાર આવ્યો ત્યારે ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, તે હાલમાં સોશિયલ મીડિયા અને તેના યુટ્યુબ વ્લોગ દ્વારા તેના પર્સનલ લાઈફની ઝલક બતાવી રહ્યો છે. નવીનતમ વ્લોગમાં તેણે તેના નવા ૪ માળના મકાનની ઝલક બતાવી હતી, જે હાલમાં નિર્માણાધીન છે. એલ્વિસ યાદવે વ્લોગમાં જણાવ્યું હતું કે, બિગ બોસ જીત્યા બાદ તે પહેલીવાર તેના નવા ઘરની મુલાકાતે આવ્યો છે. તે ફેન્સે પૂછે છે કે, તેનું તૈયાર થવા જઈ રહેલુ ઘર કેવું લાગે છે? તેના છેલ્લા વ્લોગમાં, યુટ્યુબરે ફેન્સને ‘બિગ બોસ ૧૭’માં…

Read More

મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજનું કેમ્પસ બોલિવૂડની ઘણી ફિલ્મો અને એડમાં જાેવા મળે છે. ‘જાને તુ યા જાને ના’ થી લઈને ‘કુછ કુછ હોતા હૈ’ સુધીની ફિલ્મો અહી શૂટ કરવામાં આવી છે. IIM બેંગ્લોરમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે. જેમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જાેશીની સુપરહિટ ફિલ્મ ૩ ઈડિયટ્‌સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨ સ્ટેટ્‌સનું શૂટિંગ પણ IIM અમદાવાદના કેમ્પસમાં થયું હતુ. રણબીર કપૂર અને નરગીસ ફખરીની સુપરહિટ ફિલ્મ રોકસ્ટાર ફિલ્મનું શૂટિંગ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં થયું છે. જાેકે, તેના કેટલાક દ્રશ્યો સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા. દેહરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ…

Read More

તમે ફૂટબોલના મેદાન પર રેફરીને રેડ કાર્ડ અને યલો કાર્ડનો ઉપયોગ કરતા જાેયા હશે, પરંતુ શું તમે ક્યારેય ક્રિકેટના મેદાન પર અમ્પાયરને આવું કરતા જાેયા છે? કદાચ નહીં. કેરેબિયન પ્રીમિયર લીગમાં રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ક્રિકેટની રમતમાં પહેલીવાર આવી ઘટના બની હતી. આ રેડ કાર્ડને કારણે પોલાર્ડની ટીમને ૧૦ ખેલાડીઓ સાથે રમવુ પડ્યું હતું. સુનીલ નારાયણને પહેલીવાર રેડ કાર્ડનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટના મેદાન પર કોઈ ચાહકે કલ્પના કરી નહીં હોય કે તેને ફૂટબોલ જેવા નિયમ આ રમતમાં પણ જાેવાનો મોકો મળશે. વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પોલાર્ડની આગેવાની હેઠળના નાઈટ રાઈડર્સને ધીમી ઓવર…

Read More

શિવસેના (યુબીટી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ પણ કરી શકે છે. અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના હિંગોલીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “હું એમ નથી કહી રહ્યો, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હતા અને તૃણમૂલના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે ભાજપ ૨૦૨૪ની ચૂંટણી જીતવા માટે કંઈપણ કરી શકે છે. તેમણે ૨૦૧૯માં પુલવામાની ઘટના અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને આશંકા વ્યક્ત કરી છે કે અયોધ્યામાં રામ મંદિરના…

Read More