Anupama’s entry into politics : અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. તેઓ આજે ભાજપમાં જોડાયા છે. જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં, પરંતુ તેણે ભાજપમાં જોડાઈને ચર્ચાનું બજાર ચોક્કસપણે ગરમ કરી દીધું છે. અભિનેત્રી રૂપાલી આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીમાં જોડાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને અનિલ બલુનીએ તેમને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું.
રૂપાલી દેશવાસીઓની સૌથી પ્રિય અભિનેત્રી છે.
તમને જણાવી દઈએ કે આજકાલ અનુપમા સિરિયલ દરેક ઘરમાં ખૂબ ફેમસ છે. સીરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આના કરતા પણ વધુ ફેમસ છે. ક્યારેય સારાભાઈ વિ સારાભાઈ