Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Bollywood»અજય દેવગનની ‘શૈતાન’એ ફાઈટરની રિલીઝ વચ્ચે ધૂમ મચાવી હતી.
    Bollywood

    અજય દેવગનની ‘શૈતાન’એ ફાઈટરની રિલીઝ વચ્ચે ધૂમ મચાવી હતી.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJanuary 25, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Bollywood nwes : બોલિવૂડ એક્ટર અજય દેવગનની આગામી ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ભોલા પછી એક્ટર લાવ્યા છે એક એવી હોરર ફિલ્મ, જેનું ટીઝર જોયા પછી તમારું મન ઉડી જશે. 1 મિનિટ 32 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં બેકગ્રાઉન્ડ વોઈસ સાથે ઈન્ટ્રો આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અજય દેવગણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શૈતાન’નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો, જેમાં અજય દેવગન સિવાય આર માધવન અને જ્યોતિકાનો લુક પણ સામે આવ્યો હતો.

    bollywood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Pakistani model actress found dead:ફ્રિજમાં પડેલા બ્રેડ અને દૂધે ઉઘાડ્યું મૌતનું ભયાનક રહસ્ય

      July 10, 2025

      Ranveer Singh birthday gift:રણવીર સિંહે ખરીદી કરોડોની ઈલેક્ટ્રિક SUV – જાણો તેના ખાસ ફીચર્સ

      July 10, 2025

      Alia Bhatt duplicate:આલિયાની નકલ કે પોતાની ઓળખ? મળી લો સેલેસ્ટી બૈરાગીને

      July 10, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.