Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»એક્શનથી ભરપૂર ટ્રેલર છે એક્શનથી ભરપૂર Bambai Meri Jaan Trailer આઉટ
    Entertainment

    એક્શનથી ભરપૂર ટ્રેલર છે એક્શનથી ભરપૂર Bambai Meri Jaan Trailer આઉટ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓટીટી પર ચર્ચિત સીરીઝ Bambai Meri Jaan Trailer રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર હોય છે. પહેલી ઝલકમાં તમે આ ટ્રેલર ગમી જાય એવુ છે. આમ, તમે એક વાર એક્શનથી ભરપૂર ટ્રેલર જાેશો તો વારંવાર જાેવાની ઇચ્છા થશે. કે કે મેનન અને અવિનાશ તિવારી આ સિરીઝમાં લીડ રોલમાં છે. કહાનીની વાત કરવામાં આવે તો ૬૦ના દશકમાં થયેલા ગેંગસ્ટરની કહાની છે. તમે એક્શન થ્રિલર જાેવાના શોખીન છો તો આ સિરીઝ તમને જાેવાની બહુ મજા આવશે. સિરીઝની વાત કરવામાં આવે તો આ ગેંગસ્ટર કાદરી પર છે, જેના પિતા એક ઇમાનદાર પોલીસ ઓફિસર હતા અને એમનું નામ ઇસ્માઇલ કાદરી. એક બાજુ પિતા-પુત્રનું દ્રંદ છે ત્યારે બીજી બાજુ બંબઇમાં વધતા ગેંગસ્ટરના વર્ચસ્વની વાત કરવામાં આવી છે. આ સિરીઝમાં આજનું મુંબઇ નહીં, પરંતુ ૭૦ના દશકની વાત કરવામાં આવી છે. આ સમયે જેવી પરિસ્થિતિ હતી એ વિશે વાત કરવામાં આવી છે.

    મહત્વનું તો એ છે કે માહોલ પણ ૭૦ના દશક જેવો બતાવવામાં આવ્યો છે. આ શોની સ્ટોરી ક્રાઇમ જર્નલિસ્ટ એસ. હુસૈન ઝૈદીની સ્ટોરી પરથી આધારિત છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં આ ગેંગસ્ટર પર અનેક પ્રકારની ફિલ્મો અને સિરીઝ બની ચુકી છે જેમાંથી એક ફરહાન અખ્તર સ્ક્રીન પર લઇને આવી રહ્યા છે. સિરીઝને ફરહાને પ્રોડ્યુસ કરી છે. વાત કલાકારોની કરવામાં આવે તો ઘણાં સમય પછી મેનન સિરીઝમાં પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે જેમની એક્ટિંગથી લોકો ફિદા થઇ જશે. આ સિરીઝ પહેલાં એમેઝોન પ્રાઇમ પર આવશે. કે કે મેનન અને અનિનાશ તિવારી સ્ટારર Bambai Meri Jaan આ મહિને ૧૪ સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર તમે જાેઇ શકો છો. કૃતિકા કામરા લીડ રોલમાં છે. આ પહેલાં કૃતિકા સૈફ અલી ખાનની સાથે તાંડવમાં જાેવા મળી હતી. જાે કે આ ટ્રેલર જાેઇને તમને પણ આ સિરીઝ જાેવાની ઇચ્છા થઇ જશે. સિરીઝની કહાની તમે એક વારમાં ગમી જાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.