Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ગરમીનું મોજું ફરી વળ્યું હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર
    WORLD

    અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ગરમીનું મોજું ફરી વળ્યું હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે.
    આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી વ્યાપાર-ધંધાને તો નુકશાન થશે જ પરંતુ તેથી મૃત્યુદર પણ ઘણો વધી રહેવાની ભીતિ છે.

    આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે, વિશ્વભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ અસામાન્ય હીટવેવને લીધે વિશ્વના એકંદર આંતરિક ઉત્પાદનમાં (જીડીપી)માં ૧૭.૬ ટકા જટલો અસામાન્ય ઘટાડો આ ત્રણ મહિનાના ગાળામાં (એપ્રિલ-મે-જુનમાં) ૧૭.૫ ટકા જેટલો ઘટાડો નોંધાશે. એડ્રીન્ને અર્શટ રોકફેવર ફાઉન્ડશન રિસર્ચ સેન્ટરનાં ડીરેકટર કેશી બોધમાનનાં જણાવ્યા પ્રમાણે અસામાન્ય ઉષ્ણતામાનને લીધે, આ વર્ષના બીજા ત્રીમાસમાં ૧૭.૬% જેટલો ઉત્પાદન ઘટાડો થવાની સંભાવના છે. કેશી વધુમાં જણાવ્યું છે કે ખેતી અને બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળશે. તે સાથે તમામ ઉદ્યોગ ધંધામાં પણ ઘટાડો થશે. તેનું કારણ અતિશય ગરમીને લીધે કામદારોની કાર્યશક્તિમાં ઘણો મોટો ઘટાડો થવાનું છે. આ હીટવેવ એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે તે આપણી તમામ ધારણાઓ અને ગણતરીઓને ખોટી પાડી દે છે તેમ પણ તે વિશ્લેષણકારો જણાવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.