Share Facebook Twitter LinkedIn Pinterest Email વાહનોમાં સલામતી અંગે, એરબેગ્સની સંખ્યા વધારીને છ કરવા અંગે લાંબી ચર્ચા થઈ હતી. પરંતુ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે સરકાર દ્વારા કારમાં છ એરબેગ ફરજિયાત કરવામાં આવશે નહીં.
PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાAugust 21, 2025