Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદના રસ્તાઓ બન્યા ઘાતક અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં ૨૨ વર્ષીય યુવાને જિંદગી ગુમાવી
    Gujarat

    અમદાવાદના રસ્તાઓ બન્યા ઘાતક અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં ૨૨ વર્ષીય યુવાને જિંદગી ગુમાવી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 12, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદના રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ બનાવ છે લૉ ગાર્ડનથી એલિસબ્રિજ પર જતા ઓવરબ્રિજ પરની. ગુરુવારની રાત્રે સાહિલ અજમેરી નામનો યુવક પોતાની નોકરી પૂરી કરી પોતાના ઘર તરફ ગાયકવાડ હવેલી તરફ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ૨૨ વર્ષીય સાહિલ અજમેરીનું મોત પામ્યું છે. આ ઘટનાની જાણ એમ ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસે મૃતક સાહિલ અજમેરીના પરિવારનો સંપર્ક કર્યો હતો.

    ત્યારે એમ ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, શહેરમાં મોડી રાત્રે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે હજું ઈસ્કોન બ્રિજ પર બેફામ કામ હંકારીને તથ્ય પટેલે ૯ લોકોના જીવ લીધા છે, આ ઘટનાને હજું કળ વળી નથી. મણિનગરમાં પણ દારૂના નશામાં કાર હંકારનારા યુવકે અકસ્માત સર્જ્‌યો હતો. માણેકબાગ વિસ્તારમાં પણ દારૂના નશામાં મ્સ્ઉ ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.