Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»આહવા એકલવ્ય સ્કૂલમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ :
    Gujarat

    આહવા એકલવ્ય સ્કૂલમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ :

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર (ભારત સરકાર) સંચાલિત શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ખાતે  વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

     

    આ શાળામાં 21 મી જૂન 2023 ના સવારે 7:00 કલાકથી 7:45 સુધી યોગની વિવિધ યૌગિક ક્રિયાઓ કરવામાં આવી હતી. આ પ્રવૃતિમાં  ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.

     

    આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી મહેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર તેમજ રમત ગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.