Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»india માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદી.
    Cricket

    india માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની યાદી.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 20, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    india :  સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે ભારત માટે 200 ટેસ્ટ મેચ રમી છે અને 15921 રન બનાવ્યા છે, જેમાં 51 સદી સામેલ છે.

    ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. તેણે 163 ટેસ્ટ મેચ રમી છે.

    VVS લક્ષ્મણે કુલ 134 ટેસ્ટ મેચ રમી છે. તેણે ભારત માટે કુલ 8781 ટેસ્ટ રન બનાવ્યા છે, જેમાં 17 સદી સામેલ છે.

    ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે અનિસ કુંબલે ચોથા સ્થાને છે. તેણે 131 ટેસ્ટ મેચ રમી છે.

    કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ મેચ રમી છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે તે પાંચમા સ્થાને છે.

    india
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.