બ્લેક કલરના શોર્ટ આઉટફિટમાં એક્ટ્રેસ અવનીત કૌર એકદમ બોલ્ડ અને સ્ટાઇલિશ લાગી રહી છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેવામાં એક્ટ્રેસ અવનીત કૌરે પણ કિલર અંદાજમાં ઘણા પોઝ આપ્યા છે. હાઇ હિલ્સ સાથે ઓપન હેર સ્ટાઇલમાં એક્ટ્રેસ અવનીત ખૂબસૂરત લાગી રહી છે.
એક્ટ્રેસ અવનીત કૌરે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટિકૂ વેડ્સ શેરૂથી ડેબ્યૂ કર્યુ, જેમાં તેનો કિસિંગ સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. ફેન્સ તેની દરેક અદા પર પોતાનું દિલ હારવા માટે તૈયાર છે, યુઝર્સ તેની તસવીરો પર ધડાધડ કોમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યાં છે. અવનીત કૌર પોતાના આ આઉટફિટમાં પોતાનું જબરજસ્ત ક્લીવેજ ફ્લોન્ટ કરી રહી છે.
એક્ટ્રેસ અવનીત કૌર પોતાની હોટનેસથી ફેન્સને પોતાના દીવાના બનાવવાનો કોઇ મોકો નથી છોડતી. એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૩૨.૯ મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે સતત વીડિયોઝ અને ફોટોઝ શેર કરતી રહે છે.