Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»શોર્ટ ડ્રેસ પહેરીને મચાવ્યો ખળભળાટ આજ સુધી નહીં જાેઇ હોય અવનીત કૌરની કાતિલ અદાઓ
    Entertainment

    શોર્ટ ડ્રેસ પહેરીને મચાવ્યો ખળભળાટ આજ સુધી નહીં જાેઇ હોય અવનીત કૌરની કાતિલ અદાઓ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બ્લેક કલરના શોર્ટ આઉટફિટમાં એક્ટ્રેસ અવનીત કૌર એકદમ બોલ્ડ અને સ્ટાઇલિશ લાગી રહી છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તેવામાં એક્ટ્રેસ અવનીત કૌરે પણ કિલર અંદાજમાં ઘણા પોઝ આપ્યા છે. હાઇ હિલ્સ સાથે ઓપન હેર સ્ટાઇલમાં એક્ટ્રેસ અવનીત ખૂબસૂરત લાગી રહી છે.

    એક્ટ્રેસ અવનીત કૌરે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટિકૂ વેડ્‌સ શેરૂથી ડેબ્યૂ કર્યુ, જેમાં તેનો કિસિંગ સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. ફેન્સ તેની દરેક અદા પર પોતાનું દિલ હારવા માટે તૈયાર છે, યુઝર્સ તેની તસવીરો પર ધડાધડ કોમેન્ટ્‌સ અને લાઇક્સ કરી રહ્યાં છે. અવનીત કૌર પોતાના આ આઉટફિટમાં પોતાનું જબરજસ્ત ક્લીવેજ ફ્લોન્ટ કરી રહી છે.

    એક્ટ્રેસ અવનીત કૌર પોતાની હોટનેસથી ફેન્સને પોતાના દીવાના બનાવવાનો કોઇ મોકો નથી છોડતી. એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૩૨.૯ મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે સતત વીડિયોઝ અને ફોટોઝ શેર કરતી રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.