Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»શ્રીલંકા-મોરેશિયસ સાથે ભારતનું ‘ડિજિટલ’ કનેક્શન, બંને દેશોમાં UPI લોન્ચ પર PM મોદીએ શું કહ્યું?
    India

    શ્રીલંકા-મોરેશિયસ સાથે ભારતનું ‘ડિજિટલ’ કનેક્શન, બંને દેશોમાં UPI લોન્ચ પર PM મોદીએ શું કહ્યું?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarFebruary 12, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    UPI in Mauritius-Sri Lanka:  હવે ભારતનું UPI શ્રીલંકા અને મોરેશિયસમાં પણ કામ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં બંને દેશોમાં તેને લોન્ચ કર્યું હતું. અગાઉ તાજેતરમાં, ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવા ફ્રાન્સમાં અને તે પહેલા નેપાળ, સિંગાપોર, ભૂતાન અને UAEમાં શરૂ કરવામાં આવી છે.

    PMએ કહ્યું- હિંદ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે આ એક ખાસ દિવસ છે.


    એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે અંદાજે 5 હજાર ભારતીય પ્રવાસીઓ મોરેશિયસની મુલાકાત લે છે. આ સિવાય ત્યાં લગભગ 20 હજાર ભારતીય મૂળના લોકો રહે છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે આજનો દિવસ ખાસ છે. તેમણે કહ્યું કે હવે આ દેશો વચ્ચેની મિત્રતા ડિજિટલ બની ગઈ છે. આ નવી શરૂઆત શ્રીલંકા અને મોરેશિયસમાં ફિનટેક કનેક્ટિવિટી દ્વારા કરવામાં આવી છે. તેનાથી ભારત અને બંને દેશો વચ્ચે સીમા પારના વ્યવહારો તો વધશે જ પરંતુ બંને દેશો સાથેના સંબંધો પણ મજબૂત બનશે.

    india
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      પશ્ચિમ બંગાળમાં નવો રાજકીય યુગ: અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર અને નવા કાયદાઓનો અમલ

      August 21, 2026

      કોંગ્રેસનો મોદી સરકારની E20 નીતિ પર પ્રહાર: ખાધ્ય પદાર્થોના ભાવ વધારા અને વાહનોની સમસ્યા પર સવાલ

      August 21, 2026

      વંદે માતરમ પર રાજકીય વિવાદ: CWCના નિર્ણય બાદ ભાજપ-કોંગ્રેસ આમને-સામને

      August 20, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.