Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનું પ્રભુત્વ રોહિત-યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટની ૨૨૯ રનની વિક્રમી ભાગીદારી
    Cricket

    વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનું પ્રભુત્વ રોહિત-યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટની ૨૨૯ રનની વિક્રમી ભાગીદારી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ શાનદાર રમત રમી હતી અને બંને ઓપનિંગ બેટ્‌સમેને સદી ફટકારી હતી. આ સિવાય બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૨૯ રનની ભાગીદારી કરી હતી જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ સાથે જ બંનેએ સેહવાગ અને વસીમ જાફર દ્વારા વર્ષ ૨૦૦૬માં સેન્ટ લુસિયામાં બનાવેલા ૧૫૯ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે આ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે. બિજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને ૩૧૨ રન કર્યા છે જેમાં યશ્સવી જયસ્વાલ ૧૪૩ રન બનાવીને અણનમ છે જ્યારે વિરાટ કોહલી ૩૬ રન બનાવીને ક્રિઝ પર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.