Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બિગ બોસ ૧૭ને લઈને દર્શકોમાં હલચલ વધી ગઈ છે બિગ બોસ-૧૭ ભાભીજી ઘર પર હૈ ફેમ સૌમ્યા ટંડનની એન્ટ્રી?
    Entertainment

    બિગ બોસ ૧૭ને લઈને દર્શકોમાં હલચલ વધી ગઈ છે બિગ બોસ-૧૭ ભાભીજી ઘર પર હૈ ફેમ સૌમ્યા ટંડનની એન્ટ્રી?

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સલમાન ખાનના હોસ્ટ શો ‘બિગ બોસ ૧૭’ને લઈને દર્શકોમાં હલચલ વધી ગઈ છે. આ શો ૧૫ ઓક્ટોબરે ટેલિવિઝન સ્ક્રીન પર પ્રિમિયર થશે. અહેવાલ છે કે આ વખતે શોમાં ઐશ્વર્યા શર્મા, અંકિતા લોખંડે, વિકી જૈન જેવા સ્પર્ધકો જાેવા મળશે. જાે કે, શોના નિર્માતાઓએ હજુ સુધી સ્પર્ધકોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી નથી. દરમિયાન, સમાચાર છે કે ‘ભાભી જી ઘર પર હૈં’ની પૂર્વ ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડન આ શોનો ભાગ હશે. હવે સૌમ્યાએ પણ આ અટકળો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સૌમ્યા ટંડને તેના તાજેતરના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

    તેણીએ તે સમાચારોને ખોટા ગણાવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બિગ બોસ ૧૭નો ભાગ બનશે. આ અટકળો પર પોતાની પ્રતિક્રિયા આપતા સૌમ્યાએ લખ્યું, ‘બિલકુલ સાચું નથી.’ હવે અભિનેત્રીની આ પોસ્ટથી સાબિત થઈ ગયું છે કે તે આ શોનો ભાગ નહીં બને. તમને જણાવી દઈએ કે સૌમ્યા ટંડન ટીવી શો ‘ભાબી જી ઘર પર હૈ’ માટે દર્શકોમાં ફેમસ છે. તેણે આ શોમાં ગોરી મેમ એટલે કે અનિતા ભાભીનો રોલ કર્યો હતો. જાે કે, તેણીએ તેણીની ગર્ભાવસ્થાને કારણે તેને અલવિદા કહ્યું. સૌમ્યા લાંબા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર જાેવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં, એવી અટકળો હતી કે તે ટીવી પર બિગ બોસ શો કરવા જઈ રહી છે. જાે કે, તેની પોસ્ટથી ફેન્સને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ૯૦ના દશકની બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની વાસ્તવિક જિંદગી ટ્રેજડીથી ભરેલી રહી છે. ‘તિરંગા’થી અભિનય કારકિર્દી શરૂ કરનાર મમતા કુલકર્ણી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પછી અચાનક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને વિકી ગોસ્વામી સાથે દુબઈમાં અજ્ઞાતપણે રહેવા ભાગી ગઈ. એવા અહેવાલો છે કે હવે તે રિયાલિટી શો દ્વારા કમબેક કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.