Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ટાઇમ્સ સ્ક્વેર પર દેખાનારી પ્રથમ સ્ટારકીડ મહેશ બાબુની પુત્રીએ ફોટોશૂટ માટે એક કરોડની ફી લીધી
    India

    ટાઇમ્સ સ્ક્વેર પર દેખાનારી પ્રથમ સ્ટારકીડ મહેશ બાબુની પુત્રીએ ફોટોશૂટ માટે એક કરોડની ફી લીધી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલીવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની સુંદર દીકરી સિતારા હાલ ચર્ચામાં છે. સિતારા તાજેતરમાં જ ટાઇમ્સ સ્ક્વેર પર દેખાનારી પ્રથમ સ્ટારકીડ બની છે. હાલમાં જ તેણે એક જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું છે. આ ફોટોશૂટ માટે સિતારાએ બોલીવુડના એક્ટર જેટલી ફી લીધી હતી.મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ ૧૧ વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે.

    તાજેતરમાં સિતારાએ એક જ્વેલરી બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ બ્રાન્ડે તેને પોતાનો એમ્બેસેડર પણ બનાવ્યો છે. આ ફોટોશૂટ માટે સિતારાએ ૧ કરોડ રૂપિયાની મોટી રકમ લીધી છે. જે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની ફી બરાબર છે.સિતારાનું આ ફોટોશૂટ ૪ જુલાઈએ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું હતું. આમ કરનાર તે સૌથી નાની વયની સ્ટાર કિડ બની ગઈ છે. તેની ફોટોસ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા સિતારા તેના પિતા મહેશ બાબુની ફિલ્મ ‘સરકરુ વારી પાટા’ના એક ગીતમાં પણ જાેવા મળી હતી. આ પહેલી વાર હતું જયારે સિતારા સ્ક્રીન પર દેખાઈ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.