Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»એકે બાળકને મારી નાખવાની ધમકી આપી, બીજાએ બળાત્કાર કર્યો મહેસાણાની યુવતીને નેપાળ લઈ જઈને દુષ્કર્મ આચર્યું
    Gujarat

    એકે બાળકને મારી નાખવાની ધમકી આપી, બીજાએ બળાત્કાર કર્યો મહેસાણાની યુવતીને નેપાળ લઈ જઈને દુષ્કર્મ આચર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના બનાવ સામે આવતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરથી વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિસનગરની પરિણીતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. એક સામે ધમકીની અને એક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આજથી દોઢ માસ અગાઉ આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો, તેણે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.
    જે બાદ આરોપીએ એક મહિના અગાઉ પરિણીતાનું અપહરણ કર્યું હતું અને તેને નેપાળ ખાતે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી નેપાળમાં મકાન ભાડે રાખી પરિણીતા સાથે રહેવા લાગ્યો હતો અને તેના પર વારંવાર મરજીથી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો.પરિણીતા હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ એક આરોપી વિરુદ્ધ ધમકી અને એક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.