Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Viral»Woman Seen Hanging by Hair: મેટ્રોમાં સીટ ન મળતાં અનોખુ દ્રશ્ય
    Viral

    Woman Seen Hanging by Hair: મેટ્રોમાં સીટ ન મળતાં અનોખુ દ્રશ્ય

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 27, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Woman Seen Hanging by Hair
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Woman Seen Hanging by Hair: મેટ્રોમાં સીટ ન મળતાં એક મહિલા વાળથી લટકતી જોવા મળી, મુસાફરો પણ દંગ રહી ગયા

    Woman Seen Hanging by Hair: તાજેતરમાં, એક મહિલા મેટ્રોમાં ‘હેર-હેંગર’ કરીને વીડિયો બનાવી રહી હતી, જેને જોઈને કેટલાક મુસાફરો દંગ રહી ગયા હતા અને કેટલાક મહિલાના આ કૃત્ય પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

    Woman Seen Hanging by Hair: આ દિવસોમાં, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લંડનની ભૂગર્ભ મેટ્રોમાં એક મહિલા વાળથી લટકતી જોવા મળે છે. આ આઘાતજનક દૃશ્ય જોઈને મુસાફરો સ્તબ્ધ થઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ખાલી સીટ હોવા છતાં વાળના સહારે હવામાં લટકીને મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે મહિલા મેટ્રોમાં ‘હેર-હેંગર’ કરીને વીડિયો બનાવી રહી હતી, જેને જોઈને કેટલાક મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા અને કેટલાક મહિલાના આ કૃત્ય પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

    મેટ્રોમાં વાળથી લટકતી મહિલા નો વીડિયો

    વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા હેન્ડલ કે પટ્ટા ન લઈને પોતાના વાળોથી ખૂબ જ આરામથી લટકી છે, એવું લાગે છે કે તે તેના માટે સામાન્ય બાબત હોય. મહિલાના આ કૃત્યને જોઈને અનેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા અને કેટલાકે તેને જોખમી અને સ્ટંટ ગણાવીને તેની ટીકા પણ કરી. જાણવામાં આવ્યું છે કે આ વીડિયો લંડનના એક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં શૂટ થયો છે. મહિલા નું સંતુલન અને આત્મવિશ્વાસ જોવલાયક છે. વીડિયોમાં અન્ય મુસાફરો પણ મહિલાને હેરાનગીથી જોઇ રહ્યા હોય તેવા દેખાઈ રહ્યા છે.

    લંડન અંડરગ્રાઉન્ડ મેટ્રોનો વીડિયો

    આ વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ્સ પર ઝડપથી શેર થઈ રહ્યો છે અને હવે સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ વીડિયો જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ તેને ‘અદભૂત કલા’ કહી રહ્યો છે તો કોઈ તેને જાહેર જગ્યાએ સ્ટંટ કરવાના કારણે ટીકા કરી રહ્યો છે. હજી સુધી સ્પષ્ટ નથી કે આ મહિલા કોણ છે અને તેણે આવું કેમ કર્યું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે તે કોઈ પરફોર્મર હોઈ શકે છે, જે આવી જાહેરમાં સ્ટંટ કરીને લોકોનું ધ્યાન ખેંચવા માંગે છે. આ વીડિયોને લઈને ઈન્ટરનેટ પર ઘણી ચર્ચા થઇ રહી છે અને લોકો ઉત્સુક છે કે આ મહિલાએ આવું પગલું શા માટે લીધું. કારણ જે પણ હોય, મહિલાનું આ કૃત્ય ખરેખર ચોંકાવનારી ઘટના છે.

    The gentle monster bratz bag charm pic.twitter.com/d2Qn0v2mWd

    — Z ☆ (@drreamboyy) May 24, 2025

    મેટ્રોમાં બેસવા માટે કર્યું અનોખું જુગાડ

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @viperscales નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને હવે સુધી 1 કરોડથી વધુ વ્યુ મળ્યાં છે. Grokના જણાવ્યા પ્રમાણે, આ વીડિયો લંડનની અંડરગ્રાઉન્ડ મેટ્રોનો છે અને આ મહિલા એરિયલ ‘હેર હેંગર’ પરફોર્મ કરી રહી છે. આ વાયરલ વીડિયોને જોઈ એક યુઝરે પૂછ્યું, “શું તેને માથામાં દુખાવો નથી થતો?” તો બીજા યુઝરે કહ્યું, “લોકો વાયરલ થવા માટે કંઈપણ કરી જાય છે.”

    Woman Seen Hanging by Hair
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Viral Video: પારસ છાબડાએ શેફાલીની મોતની ભવિષ્યવાણી કરી હતી: વાયરલ વીડિયો માં ખુલ્યું રહસ્ય**

    June 29, 2025

    Viral Video: પાણી માટે ટેન્કરમાં બાલ્ટી રાખવા માટે મહિલાઓમાં ભારે મારામારી

    June 29, 2025

    Viral Video: મેટ્રોમાં સીટ માટે ઝઘડો: બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બહેસ

    June 29, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.