Viral Video: એક નાનું બાળક ઘાયલ કબૂતરને હોસ્પિટલ લાવ્યું, જ્યારે તેનો જીવ બચાવી શકાયો નહીં, ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો
આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે છોકરો લોંગડિંગના જિલ્લા હોસ્પિટલ પરિસરમાં એક કબૂતર લઈને ચાલતો જોવા મળે છે, જેની પાંખ તૂટેલી છે. તેની સાથે બે બીજા છોકરાઓ પણ હતા, જેઓ કબૂતરની હાલત જોઈને ચિંતિત દેખાતા હતા.