કેટલાક કોયોટ્સ કૂતરા પર હુમલો કરવા માટે ભેગા થતા જોવા મળે છે. પરંતુ એક બિલાડી એકલા હાથે આ કોયોટ્સને ભગાડે છે અને કૂતરાનો જીવ બચાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો: કૂતરાનો જીવ બચાવવા એક બિલાડી 3 શિયાળ સાથે લડી, જુઓ ડરામણો વીડિયો