Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»રશિયાના હુમલા બાદ યુક્રેનની વળતી કાર્યવાહી યુક્રેને મોસ્કોના સરકારી બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવ્યું
    WORLD

    રશિયાના હુમલા બાદ યુક્રેનની વળતી કાર્યવાહી યુક્રેને મોસ્કોના સરકારી બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જાેવા મળી રહ્યો છે. રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુક્રેને આજે ફરી એકવાર રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન વડે હુમલો કર્યો છે.

    યુક્રેનિયન ડ્રોને મોસ્કોમાં એક સરકારી બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીમાંથી માહિતી મુજબ હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રોન હુમલા બાદ રશિયા એક્શનમાં છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સેનાએ અનેક ડ્રોનને તોડી પાડ્યા છે. આ સિવાય મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું છે કે ઘણા ડ્રોન મોસ્કો તરફ ઉડવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ વાયુસેનાએ આ ડ્રોનને તોડી પાડ્યા હતા. કોમર્શિયલ બિલ્ડિંગ પર થયેલા હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

    હુમલામાં ઈમારતના ૧૭મા માળને નુકસાન થયું છે. જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે બિલ્ડિંગના કાચ તૂટેલા છે અને ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ૧૭માં માળે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ઓફિસ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Turkiye દેશના લોકો ચાને પાણીની જેમ પીવે છે

    May 20, 2025

    China Government: આર્થિક સહાયના નામે પાકિસ્તાન પર ખર્ચ કરીને ચીન પોતાના જ ખજાનાને કરી રહ્યો છે ખાલી

    May 20, 2025

    Anwar Bin Ibrahim PM Narendra Modi Friendship: ઇજાને લઈને આ મુસ્લિમ દેશમાં કર્યું મોટું એલાન

    May 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.