Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ગીત “ઝાંઝરિયા'”ખૂબ જ હિટ રહ્યું હતું એક ગીત માટે કરિશ્મા કપૂરે બદલવા પડ્યા હતા ૩૦ વખત કપડા
    Entertainment

    ગીત “ઝાંઝરિયા'”ખૂબ જ હિટ રહ્યું હતું એક ગીત માટે કરિશ્મા કપૂરે બદલવા પડ્યા હતા ૩૦ વખત કપડા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં બધાને દિવાના બનાવી દીધા હતા.
    અભિનેત્રીએ તે સમયગાળા દરમિયાન હિન્દી સિનેમાને ઘણી સારી ફિલ્મો આપી અને દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું. આજે અમે તમારા માટે એક્ટ્રેસના એક્ટિંગ કરિયર સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત લઈને આવ્યા છીએ.વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ કરિશ્મા કપૂરની ફિલ્મ ‘ક્રિષ્ણા’ જે વર્ષ ૧૯૯૬માં રિલીઝ થઈ હતી.

    આ ફિલ્મમાં અભિનેત્રી સુનીલ શેટ્ટી સાથે કામ કર્યું હતું. દર્શકોને ફિલ્મની વાર્તા ગમી. ઉપરાંત, તેનું ગીત ‘ઝાંઝરિયા’ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ જ હિટ રહ્યું હતું.આ ગીતમાં દર્શકોને કરિશ્મા કપૂર અને સુનીલની જબરદસ્ત ડાન્સ મૂવ્સ અને કેમેસ્ટ્રી જાેવા મળી હતી. આ જ કારણ છે કે આ ગીત સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતમાં કરિશ્મા કપૂરે એક વાર નહીં પરંતુ ૩૦ વાર કપડાં બદલવા પડ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ ગીતમાં તેણે જેટલી વખત કપડાં બદલ્યા તેટલી વખત મેકઅપ બદલવો પડ્યો હતો.

    કરિશ્માએ આગળ કહ્યું, “ગીત ‘ઝાંઝરિયા’મેલ અને ફિમેલ બંને વર્ઝનમાં ફિલ્માવવામાં આવ્યું હતું. જ્યારે મેલ વર્ઝનનું શૂટિંગ રણમાં ૫૦ ડિગ્રી તાપમાન સાથે કરવામાં આવ્યું હતું, જ્યારે ફીમેલ વર્ઝનનું શૂટિંગ મુંબઈમાં જ થયું હતું. તે દરમિયાન મારે ૩૦ વખત મારે આઉટફિટ બદલવો પડ્યો હતો. જેના કારણે શૂટિંગ દરમિયાન મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે લાંબા અંતર પછી, તે ઝી ૫ની વેબ સીરિઝ મેન્ટલહુડસાથે તેના અભિનય કરિયરમાં પરત ફરી હતી. દર્શકોને આ સિરીઝમાં કરિશ્માનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jasmin Bhasin On Wedding: અલી ગોની સાથે લગ્ન બાદ શું જાસ્મીન ભસીન ધર્મ બદલશે? એક્ટ્રેસે કર્યો ખુલાસો

    May 8, 2025

    Anushka Sharma and Virat Kohli: વિરાટ કોહલીને અનુષ્કા શર્માએ કર્યો નજરઅંદાઝ?, યુઝર્સે કહ્યું- અવનીતના સ્કેન્ડલ બાદ ભાભી ગુસ્સે

    May 8, 2025

    Raid 2 Box Office Collection Day 6: બજેટનો 280% કમાણી કરી 13 રેકોર્ડ બનાવ્યા

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.