Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»ગેસ પાઈપ લાઈન લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી વૈષ્ણોદેવી બ્રિજ પાસે ગેસ પાઈપ લાઈન લીકેજ, આગની જ્વાળાઓ ઉઠતા દોડધામ મચી
    Uncategorized

    ગેસ પાઈપ લાઈન લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી વૈષ્ણોદેવી બ્રિજ પાસે ગેસ પાઈપ લાઈન લીકેજ, આગની જ્વાળાઓ ઉઠતા દોડધામ મચી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ. અચાનક જ ગેસ નિકળવાને લઈ આગ ફાટી નિકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજ એકદમ પ્રેસર સાથે થતો હોવાને લઈ આગની જ્વાળાઓમાં થોડીક જ વારમાં મોટા સ્વરુપે જાેવા મળવા લાગી હતી.

    અમદાવાદ શહેરમાં ગેસ પાઈપ લાઈન લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ. અચાનક જ ગેસ નિકળવાને લઈ આગ ફાટી નિકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજ એકદમ પ્રેસર સાથે થતો હોવાને લઈ આગની જ્વાળાઓમાં થોડીક જ વારમાં મોટા સ્વરુપે જાેવા મળવા લાગી હતી.
    આગની ઘટનાને પગલે સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. બીજી તરફ ગેસ લાઈનની કંપનીની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી, આગને કાબૂમાં લઈને ગેસ લીકેજને બંધ કરવા માટે ફાયર ટીમના જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

    આગને કાબૂમાં લઈને ગેસનુ લીકેજ બંધ કરવામાં આવ્યુ હતુ. વાહન વ્યવહારથી ધમધમતા હાઈવે પાસે જ આ પ્રકારને આગની ઘટનાને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025

    Jio vs Airtel: Jio ના નવા પ્લાનથી Airtelને મળશે ટક્કર, મળશે 50 રૂપિયાની બચત

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.