Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»તમન્નાએ સ્વિત્ઝરલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી હતી તમન્ના ભાટિયા માલદિવમાં વેકેશન મનાવી રહી છે
    Entertainment

    તમન્નાએ સ્વિત્ઝરલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી હતી તમન્ના ભાટિયા માલદિવમાં વેકેશન મનાવી રહી છે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વેબ સીરિઝ ‘આખરી સચ’ ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા બીચ પર મસ્તી કરતી જાેવા મળી રહી છે. તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફ તેમજ વેબ સીરિઝ ‘આખરી સચ’ને લઈને ઘણી ચર્ચામાં છે. તમન્ના ભાટિયાની આ વેબ સિરીઝ OTT પર ધમાલ મચાવી રહી છે. આ દરમિયાન તમન્ના ભાટિયાએ માલદીવની પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમન્ના ભાટિયાના માલદીવ વેકેશનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ તેમના બોયફ્રેન્ડ વિજયને સાથે ન જાેઈને ચાહકો સવાલ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાએ માલદીવથી પોતાનો ફોટો શેર કર્યો છે, આ તસવીરમાં તમન્ના ભાટિયા સિમ્પલ લુકમાં જાેવા મળી રહી છે. તમન્ના ભાટિયાનો આ લૂક આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયો હતો. આ પહેલા તમન્નાએ સ્વિત્ઝરલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025

    Kapil sharma show : સલમાન ખાનનો જબરજસ્ત એન્ટ્રી અને મજેદાર ખુલાસા

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.