Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»સોશિયલ મીડિયાના વીડિયો-ફોટો ચેક કરી શકાય છે રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે
    Uncategorized

    સોશિયલ મીડિયાના વીડિયો-ફોટો ચેક કરી શકાય છે રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જાેડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ. આજકાલ ફેક વીડિયોનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. કોઈ પણ વ્યક્તિ આજે ગમે તે ઉઠાવીને અપલોડ કરી દે છે અને લોકો તેને સાચુ માની લે છે. આજે અમે તમને બતાવીએ છીએ કે મોબાઈલમાં સોશિયલ મીડિયા પર આવેલ ફોટા અસલી છે નકલી તે કેવી રીતે જાણી શકીએ. તેને ખુબ જ સરળતાથી જાણી શકીએ છીએ.

    કોઈ પણ વીડિયો અસલી છે કે નકલી તે જાણવા માટે સૌથી પહેલા તમે રિવર્સ ઈમેજ સર્ચ ટ્રાય કરો. તેના માટે તમારે વીડિયોનો એક સ્ક્રીન શોર્ટ લેવાનો રહેશે અને તે વીડિયો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવો. જાે તમારી પાસે ફોટોનો યુઆરએલ (યુઆરએલ) છે તો તમે તેને પણ પેસ્ટ કરી શકો છો. જાે વીડિયો અથવા ફોટો નકલી હશે તો તમને એ ખબર પડી જશે કે આ કઈ ઘટના સાથે જાેડાયેલ છે અને ક્યારે ઈન્ટરનેટ પર અપલોડ થઈ હતી. જાે ગુગલ રિવર્સ ઈમેજ સર્ચ પર તમને કોઈ માહિતી નથી મળી રહી તો તમે અન્ય કોઈ એપનો ઉપયોગ પણ કરી શકો છો.

    આ સિવાય બીજુ પણ એક ટુલ્સ છે ઈનવિડ ક્રોમ એક્સટેંશન નામનું ટુલ્સ છે જેમાં તમારે વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોર્ટ અથવા કીફ્રેમ આપે છે. તેની મદદથી તમે રિવર્સ ઈમેજ સર્ચ ચલાવી શકો છો.

    રિવર્સ ઈમેડ સર્ચ દ્વારા જાે તમારા વીડિયોના કોન્ટેક્સ્ટ (સંદર્ભ) વિશે માહિતી મળી જશે કે,આ વીડિયો ક્યારે અને કયા વિષય પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વીડિયો બીજે ક્યાંકથી પોસ્ટ થયો હશે તો પણ તેની માહિતી મેળવી શકો છો, આ સાથે તે રિયલ છે કે કેમ..?, તેમજ લોકેશન અને તારીખ વિશે પણ ખ્યાલ આવી જશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025

    Jio vs Airtel: Jio ના નવા પ્લાનથી Airtelને મળશે ટક્કર, મળશે 50 રૂપિયાની બચત

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.