Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Smartphone: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદી જાન્યુઆરીમાં નિકાસ 9.7 ટકા ઘટી
    Technology

    Smartphone: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદી જાન્યુઆરીમાં નિકાસ 9.7 ટકા ઘટી

    SatyadayBy SatyadayMarch 7, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Smartphone

    ભારતીય સ્માર્ટફોન બજાર હવે એકાએક મંદીનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી દરમિયાન નિકાસમાં વાર્ષિક ધોરણે ૯.૭ ટકાનો ઘટાડો થયો છે. આઈડીસી અનુસાર ૨૦૨૫ના પહેલા મહિનામાં માત્ર ૧.૧૧ કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં નવા ફોન લોન્ચ થયા હોવા છતાં ગ્રાહક માંગ નબળી રહી છે અને તેના કારણે જ નિકાસમાં ઘટાડો થયો છે.

    આઈડીસીના રિપોર્ટ અનુસાર ‘આ વર્ષની શરૂઆતમાં મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ફોન લોન્ચ થયા હોવા છતાં નિકાસમાં ૯.૭ ટકાનો ઘટાડો થયો છે. નબળી ગ્રાહક માંગ વચ્ચે સરપ્લસ ઉત્પાદનને કારણે સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં માર્કેટ જાન્યુઆરી ૨૦૨૪ના સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.

    ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં પણ સ્માર્ટફોન માર્કેટમાં નબળો ગ્રોથ જોવા મળ્યો હતો. શિપમેન્ટ ૩ ટકા ઘટીને ૩.૬ કરોડ યુનિટ રહ્યું હતુ. જોકે બજારના ઘટાડા છતાં એપલે વિકાસની અવિરત ગતિ ચાલુ રાખી છે. એપલના વાષક ધોરણે ૧૧.૭ ટકાના ગ્રોથ સિવાય ઓપ્પોએ પણ ૫.૯ ટકાનો વૃદ્ધિદર નોંધ્યો હતો. એપલ ૧૧.૪ ટકા બજાર હિસ્સા સાથે ટોચની પાંચ બ્રાન્ડમાં સ્થાન ધરાવે છે.

    smartphone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Meta લાવ્યો વિડિયો એડિટિંગ માટે શક્તિશાળી ટૂલ

    June 12, 2025

    Inverter Battery ને બદલવા પર તમને હજારો રૂપિયા મળશે

    June 12, 2025

    Netflix: એરટેલના ખાસ પ્લાન્સ સાથે નેટફ્લિક્સનું મફત સબ્સ્ક્રિપ્શન

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.