Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારતીય વાયુસેનાની શક્તિ વધારવાની ક્વાયત ૧૦૦ એલસીએ તેજસ, MARK-1 જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયારી
    India

    ભારતીય વાયુસેનાની શક્તિ વધારવાની ક્વાયત ૧૦૦ એલસીએ તેજસ, MARK-1 જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયારી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત ૧૦૦ વધુ એલસીએતેજસ એમએઆરકે-૧એજેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા ૮૩ ફાઈટર જેટ માટે ૪૮ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે. એલસીએતેજસ એમએઆરકે-૧એવર્તમાન વેરિઅન્ટ કરતાં ઘણા વધારાના સુધારાઓ સાથે આવશે.
    ભારતીય વાયુસેના આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. ભારતીય એરફોર્સના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને વધુ ૧૦૦ એલસીએતેજસ એમએકિે-૧એજેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની યોજના બનાવી રહી છે. બે વર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૧માં આવા ૮૩ ફાઈટર એરક્રાફ્ટની ખરીદી માટે ૪૮ હજાર કરોડ રૂપિયાના સોદા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સ્વ-ર્નિભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ૮૩ એલસીએતેજસ એમએકિે-૧એજેટ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે ઓર્ડરથી, એલસીએએ વેરિઅન્ટની કુલ સંખ્યા હવે ૧૨૩ થઈ ગઈ છે.

    આઈએઓફદ્વારા પહેલેથી જ ઓર્ડર કરાયેલ ૪૦ એલસીએએમએકિે-૧જ પ્રારંભિક ઓપરેશનલ ક્લિયરન્સ (આઈઓસી) અને વધુ અદ્યતન ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ (એફઓસી) ગોઠવણીમાં છે. એલસીએતેજસ એમએકિે-૧એવર્તમાન વેરિઅન્ટ કરતાં ઘણા વધારાના સુધારાઓ સાથે આવશે. જેના કારણે તે અત્યાર સુધીનું સૌથી અદ્યતન એલસીએવેરિઅન્ટ બની જશે. એલસીએતેજસ એમકે-૧એએરક્રાફ્ટમાં એરફોર્સને પૂરા પાડવામાં આવેલા પ્રારંભિક ૪૦ એલસીએએ કરતાં વધુ અદ્યતન એવિઓનિક્સ અને રડાર છે. નવા એલસીએએમએઆરકે૧એએસમાં ૬૫થી ૭૦ ટકા સ્વદેશી હશે. અહેવાલો અનુસાર પ્રથમ એલસીએએમકે-૧ એરક્રાફ્ટ ફેબ્રુઆરી ૨૦૨૪માં આપવામાં આવશે, બાકીના એરક્રાફ્ટની ડિલિવરી વર્ષ ૨૦૨૯ સુધીમાં કરવામાં આવશે. એલસીએએમકે-૧ એરક્રાફ્ટને સરહદી વિસ્તારમાં તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. એમકે-૧ એરક્રાફ્ટ ડિજિટલ રડાર ચેતવણી રીસીવર, બાહ્ય સ્વ-રક્ષણ જામર પોડ, બહેતર રડાર, અદ્યતન બિયોન્ડ-વિઝ્‌યુઅલ-રેન્ડ (બીવીઆર) મિસાઇલો અને ખાસ કરીને વધુ સારી જાળવણી સાથે આવશે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.