હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. પ્રિયંકા ચોપરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. પ્રિયંકા ચોપરાની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના ચાહકો પણ તેની આ શાનદાર તસવીરોને લાઈક કરી રહ્યા છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં કેમેરાની સામે પ્રિયંકા ખૂબ જ બોલ્ડ અને હોટ પોઝ આપતી જાેવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની આ તસવીરો જાેરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો પ્રિયંકા ચોપરાને દરેક લૂકમાં જાેવાનું પસંદ કરે છે. પ્રિયંકા ચોપરાએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યુ છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.