રાજ્યમાં વધુ ૬ IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. આપને જણાવીએ કે, ૬ આઈ પી એસની બદલી કરાઈ છે જ્યારે…

ગુજરાત સરકારે બિપોરજાેય વાવાઝોડામાં થયેલ પાક નુકશાન અંગે ૨૪૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી…

રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. વિકાસની દ્રષ્ટિએ રાજકોટ હરણફાળ ગતિએ આગળ વધતું શહેર છે પરંતુ છેલ્લા બે વર્ષથી…

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જાેબ અપાવવાના નામે ઈન્ટરવ્યુ…

કેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. સવારથી બપોરના ૪ વાગ્યા સુધીમાં સાડા પાંચ…

તા.૨૩ થી ૨૯ સપ્ટે.દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર…

સુરતના સીટીલાઈટ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં ૧૦માં માળે ગેસ લીકેજનાકારણે આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર…

સુરતમાં પોલીસની ટીમે ફિઝિયોની વિદ્યાર્થીનીનો જીવ બચાવ્યો. સુરતમાં દિવસેને દિવસે વધતી જતી ક્રાઈમની ઘટનાઓ વચ્ચે પોલીસ એક વિદ્યાર્થીનીને આપઘાત કરતાં…

મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો, ૨ દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો ઉત્તર ભારતમાં…

૧૭થી ૨૭ જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી પાંચ પરીક્ષાઓ અંગે મહત્વનો ર્નિણય…