ભારતનું મહત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-૩ આજે પોતાના એક મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે. અંતરિક્ષ યાનથી લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક અલગ થઈ…

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી…

કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ…

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પર સૌ કોઈની…

શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત નથી…

એરલાઈનમાં મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સા કેટલીય વાર બન્યા છે. ક્યારેક કોઈ પેસેન્જર દારુના નશામાં અભદ્ર વર્તન કરે કે હોબાળો મચાવે તો…

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા…

સુપ્રીમ કોર્ટના ચુકાદા અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોનો ઉપયોગ થઈ શકશે નહીં. સુપ્રીમે મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા આપત્તિજનક શબ્દોથી…

જય શાહે તાજેતરમાં મિયામીમાં રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મળતી જાણકારી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)ના સેક્રેટરી અને…

ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ છે.…